________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેની માસનાના સમાચાર મળી મહીસનગરની
કમલશ્રેણી કથા.
(૩૯૭) તેની આસનાવાસના કરી પોતાની પુત્રીને પાલખીમાં બેસાડી તે બ્રાહણને પુત્ર જન્મના સમાચાર કહી તે પોતાને ઘેર ગઈ. વિમલે જાયું કે સાગરનું કહેવું સત્ય થયું. વળી કમલશ્રેષ્ઠીએ પણ આ સર્વ વૃત્તાંત પ્રત્યક્ષ રીતે જોયું. ત્યારબાદ તેઓ પિતાના નગરની પાસમાં જઈ પહોંચ્યા એટલે સાગરે વિમલને કહ્યું કે આ બે ઘેડા તેમજ સર્વ કરીયાણું ઘેર જઈને તું હારે ઘેર મોકલાવજે. તે સાંભળી વિમલ બોલે, હું કેવળ હાસ્યપાત્ર થ છું, માટે તમને જેમ એગ્ય લાગે તેમ બેલે. સાગરે વિચાર કર્યો કે આ હુર છે, તેમજ જૂઠે અને બે મુખે બેલનાર છે, તેથી તેને ખોટું લાગે તેવા વચન બોલવાં એગ્ય નથી. એમ જાણુ સાગર છેલ્યા વિના પિતાને ઘેર ગયે. વિમલ અને તેના પિતા પણ પિતાને ઘેર ગયા. ત્યારબાદ સર્વ માલ નગરની બહાર આવી પહોંચ્યા એ વાત સાગરના જાણવામાં આવી કે તરતજ ત્યાં જઈ વિમલના આવ્યા પહેલાં તેણે સર્વ માલ પોતાની વખારમાં બલાત્કારેનંખાવી દીધો. તે સમયે વિમલના તાબાના માણસોએ વિમલની પાસે જઈ આ સર્વ વૃત્તાંત જણાવ્યું. વિમલે પણ તે વાત પોતાના પિતાને કરી અને વિશેષમાં તેણે પૂછયું કે, હે તાત! હવે આ આપત્તિ રૂપી અગાધ સમુદ્રને હારે કેવી રીતે તર? વળી હેપિતાજી ! આ બાબતમાં તમે સાક્ષી છે તેથી સ્વસ્થ ચિત્ત મહારી સત્ય હકીક્ત સાંભળે, કેમકે મહેં જે વાત કરી હતી તે તે હસવા તરીકે કરી હતી પરંતુ તેણે તે તે વચન સત્ય માની આપણે કેટલે અનર્થ કર્યો! વળી આ પ્રમાણે ઘણું લેકે પરસ્પર હાસ્ય કરે છે, પરંતુ જેમ આ વણિક જ્હારા ધનમાં લુબ્ધ થઈ દુષ્ટ થયે તેવી રીતે કેઈપણ આ અત્યાચાર કરતા નથી. શું હાસ્ય વચનથી કોઈપણ આ પ્રમાણે પિતાનું ધન આપી દે ખરે! માટે હે તાત! તમે સાગરની પાસે જાઓ અને તેને સમજાવે.
For Private And Personal Use Only