________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કમલશ્રેણી કથા.
(૩૫) છે, જેણી પિતાના સ્વામીથી રીસાએલી છે, જેણે શરીરે કુંકુમને લેપ કર્યો છે, બકુલપુષ્પની માળાથી જેને કેશ પાશ ગુંથેલે છે, ત્રણયુક્ત છે શરીર જેનું રાતું વસ્ત્ર જેણે ઓઢેલું છે અને જેને પ્રસવ કાળ નજીકમાં આવેલું છે એવી એક સ્ત્રી તે ગાડાની પાછળ ગએલી છે અને વળી તે સ્ત્રી તરીઓળની ઉપર બેઠેલી છે. તે સાંભળી વિમલ બે, હે મિત્ર ! તું તે ઉત્તમ જ્ઞાનીની માફક બેલે છે, પરંતુ મુખે આવે તેટલું બોલવું તે તને ચુક્ત નથી. જેમ તેમ તે બાલકે બોલે, પણ વિશેષે કરી આપના સરખા સજને નજ બેલે. ત્યારબાદ સાગર બે, હે ભદ્ર! હું અસત્ય નથી બેલતેતેમજ આણું માત્ર પણ હારું કહેવું અન્યથા થવાનું નથી. અથવા હાથમાં કંકણ આવ્યા પછી તેને જોવા માટે આરીસાની કંઈ જરૂર રહેતી નથી. હે બાંધવ! તે ગાડું આપણી નજીકમાં જ જાય છે, માટે ચાલ હારે જેવું હોય તે આપણે ત્યાં જઈએ. ત્યારે વિમલ બે, હે ભાઈ ! આટલી બધી બડાઈ શા માટે મારે છે ? તે સાંભળી સાગર બે, હારા જેવા ધૃષ્ટની સાથે બલવાથી હું પણ ધૃષ્ટજ ગણાઈશ. આ પ્રમાણે સાગરનું વચન સાંભળી વિમલ પિતાના હૃદયમાં વિચાર કરવા લાગ્યો કે આનું સર્વ ધન લઈ લેવાને આ સમય ઠીક આવ્યું છે. એમ જાણું તે બેત્યે, જે આ વાત સર્વ સત્ય હોય તો મહારે સર્વમાલ હું ત્યારે સ્વાધીન કરું, નહીં તે હારી સર્વ દેલત હું હારે સ્વાધીનકરું. આ પ્રમાણે નકકી કેલકરાર કરી સાગરશ્રેષ્ઠીએ કમલ શ્રેષ્ઠીને કહ્યું કે, આ બાબતમાં તમે સાક્ષી છે. કમલ શ્રેષ્ઠ બે , હે સાગર! વિમલ તો મૂર્ખ છે પણ તમે શું તેના જેવા થાઓ છો? આ પ્રમાણે પોતાના પિતાનું વચન સાંભળી વિમલ બોલ્યા, હે તાત! આવા સમયમાં આ પ્રમાણે હારી લઘુતા કરવી તે શું તમને ખ્ય લાગે છે ? વળી દીવ્ય જ્ઞાનીની માફક આનું બોલવું શું તમને
For Private And Personal Use Only