________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬૪)
શ્રીસુપાર્શ્વનાથ ચરિત્ર.
સાગરને પેાતાના સાથમાં શાખ્યા. અને ભેજનપાન પણ તેને પેાતાની સાથેજ કરાવે છે. બાદ થાડા સમયમાં સાગરનું કરીચાણું ખહુ જલદી વેચાવા લાગ્યુ. વેપારીઓને ત્યાં હમ્મેશાં વિમલ પણ સાગરની સાથે જાય છે અને ખીજું નવીન પણ ઘણું કરીયાણું ખરીદે છે. તે દરમીયાનમાં વિમલ પેાતાની ચતુ રાઈ વડે ખાનગી રીતે વેપારીઓ પાસેથી હાથની સંજ્ઞા બતાવી મહુ લાભ મેળવે છે. અને તેમાંથી જૂઠું ખાલી કેટલુંક ધન પેાતાની પાસે રાખે છે. એ પ્રમાણે પેાતાની હાંશીયારી સમજી વિમલે સાગરને છેતરી દશ હજાર સાનૈયા પેાતાને કબજે કર્યા. આ પ્રમાણે શુદ્ધ સ્વભાવવાળા સાગરની સાથે વમલે મહે પ્રીતિ સપાદન કરી અને પછી તે બન્ને સાથે પેાતાના દેશમાં ચાલ્યા.
નિર ંતર પ્રયાણ કરતા તે બહુ સ્નેહપૂર્વક માર્ગમાં ચાલવા તેઓ લાગ્યા. ઉત્તમ અશ્વાદિકના સાધનને લીધે તેઓ અનુક્રમે પેાતાના નગરની નજીકમાં ગયા. એટલે વિમલના પિતા પેાતાના પુત્રના સ્નેહને લીધે તેને મળવા માટે સ્હામા આવ્યા. તે બન્ને જણાએ મહુ માનપૂર્વક કમલશ્રેણીને નમસ્કાર કર્યાં. પછી તે પણ તેને મળ્યા. ત્યારબાદ કમલશ્રેષ્ઠી પણ તેઓની સાથે પેાતાના નગર તરફ ચાલ્યા. માર્ગમાં ચાલતાં સાગર વિમલનુંકપટ. એલ્યા, હે મિત્ર ! ' નજરે તે જોયું નથી. મ્હે પરંતુ અનુમાનથી એક સત્ય વૃત્તાંત કહું છું તે તું સાંભળ. અહીંથી આગળ કેરીઓનું ભરેલુ એક ગાડુ જાય છે, તેના હાંકનાર બ્રાહ્મણુ છે અને તે કુષ્ઠરોગી છે. વળી જમણી બાજુએ જોડેલા બળદ કુબડા અને ગળીઓ છે. તેમજ ડાબી બાજુએ જોડેલા બળદ એક પગે ખાડા છે. તેની આગળ તરીઆળ જોડેલી છે અને તેને ચલાવનાર જાતના ચાંડાલ છે વળી તે તેને અડકતા નથી. તેમજ જેના ગર્ભ માં પુત્ર રહેલા
For Private And Personal Use Only