________________
Shri Mahavir Jain Aradhana Kendra
( ૩૬૨ )
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી સુપાશ્વનાથ ચરિત્ર
द्वितीय स्थूलमृषावादविरमणव्रत.
કમલશ્રેષ્ઠીનીકથા.
દાનવીય રાજા મેલ્યા, હું ભગવન્ ! આપના પવિત્ર સુખથી પ્રથમ અણુવ્રતનું સ્વરૂપ અતિચાર સહિત અમે શ્રવણ કર્યું, પરંતુ હવે કૃપા કરી દ્વિતીય અણુવ્રતને પણ દષ્ટાંત સહિત સભળાવી અમને કૃતાર્થી કરી. આ પ્રમાણે રાજાના પ્રશ્ન સાંભળી શ્રીસુપાર્શ્વ પ્રભુ મેલ્યા હેરાજન ! તારી આવી અદ્દભૂત ધર્મ જીજ્ઞાસા જાણી મ્હને પણ ધર્મ તત્ત્વ કથન કરવાને બહુમાન થાય છે, માટે હવે તુ તે સાવધાન થઇ સાંભળ-કન્યા, ગાય અને ભૂમિ સ ંબંધિ અસત્ય વચન સજ્જન પુરૂષાએ કદાપિ એલવું નહીં, તેમજ કાઈની વ્યાક્રિક થાપણુ એળવવી નહીં અને જૂઠી સાક્ષી પણ પૂરવી નહીં. કારણ કે તેમ કરવાથી ધર્મીમાં મ્હાટું દૂષણ લાગે છે. વળી જેમ કમલશ્રેણી વિદ્મ રહિતપણે યશ અને સોંપત્તિઓના ભેગી થયે તેમ યથાર્થ સત્યવાદી પુરૂષ ઉભય લાકમાં સુખી થાય છે.
આ ભરતક્ષેત્રમાં ઉત્તમ કેશપાશથી સુશૈક્ષિત અને બહુ વિલાસવાળી પ્રમદાના મુખ સમાન મનેકમલશ્રેષ્ઠી. હર, તેમજ ભવ્ય હવેલીની પંક્તિઓ વડે વિભૂષિત એવું વિજયપુર નામે નગર સર્વ લેાકમાં પ્રસિદ્ધ છે. તેમાં મનુષ્ય લેાકના રાજા છતાં પણ સુરજન ( રત્ન ) ( દેવલેાકસારાં રત્ના ) ના અધિપતિ યશ: સાગર નામે રાજા છે. વળી હિરણી સમાન વિશાલ છે નેત્ર જેનાં એવી વસુમતી નામે તેની સ્ત્રી છે. ધર્મીમાં અતિ કુશળ તેમજ ખરૂં ધનાઢ્ય, શ્રાવકામાં અગ્રણી અને ખડ઼ે પ્રખ્યાતિ પામેલા એવા ક્રમલશ્રેષ્ઠી તે નગરમાં રહેતા હતા અને
For Private And Personal Use Only