________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬૦),
શ્રીસુપાર્શ્વનાથ ચરિત્ર. નિર્મળ એવા કસ્તુભ મણિને ધારણ કરે છે તેમ સજજન પુરૂષ તેજ સદુપદેશને હૃદયમાં ધારણ કરે છે.” ફરીથી પણ સિંહને દુરાચાર રાજાના જાણવામાં આવ્યા તેથી તેણે બહુ ઠપકો આપીને કહ્યું કે, હે ના પાડી છતાં પણ હારૂં કહ્યું તું માનતો નથી અને હારા મનનું ધાર્યું જ તું કરે છે? અને અકૃત્યથા શાંત થત નથી; વળી આ પ્રમાણે હારા દુરાચારની ઉપેક્ષા કરવાથી હારૂં પણું વ્રત અતિચારવાળું થાય છે. તે સાંભળી સિંહમંત્રી બોલ્યો હે રાજન! આપનું વ્રત આપ અખંડિતપણે પાળો અને અતિચાર દેષ ન લાગે તેવી રીતે કરે. વળી આ તહારી મંત્રીની મુદ્રા ઈચ્છા પ્રમાણે કોઈ અન્ય મંત્રીને ખુશીથી તમે આપો. રાજા બે, તું અધિકારની મુદ્રા છોડી દઈશ તેથી કિંચિત્ માત્ર પણ હને દુ:ખ નથી. પરંતુ આ વ્રત નિયમની મુદ્રાનું તું ઉલ્લંઘન કરે છે તેથી મહારું હૃદય અત્યંત દગ્ધ થાય છે માટે તું મંત્રીની મુદ્રા છેડતે હાયતે ભલે છેડી દે એમાં કંઈ પણ દોષ નથી. કારણકે આવી રીતે મંત્રી મુદ્રાને ધારણ કરવાથી તું હારા સ્વર્ગ અને મોક્ષદ્વારને બંધ કરે છે તદુપરાંત વ્રત મુદ્રાનો ત્યાગ કરવાથી ઘર સંસારમાં અનંતકાળ સુધી તું દુઃખ પરંપરાને જોક્તા થઈશ. માટે મંત્રીપદ છોડવું ત્યારે ઉચિત છે પરંતુ વ્રત મુદ્રાને ત્યાગ કરે ઉચિત નથી. આ પ્રમાણે નરેંદ્રનાં શિક્ષા વચન સાંભળી સિંહમંત્રી પોતાની મંત્રી મુદ્રા ફેંકી દઈ રાજાની આજ્ઞા લીધા વિના પોતાને ઘેર ચાલ્ય ગયે. ત્યારબાદ શ્રાવક ધર્મમાં બહુ રાગી અને બુદ્ધિમાન એવા સુમતિ નામે પ્રધાનને તે મંત્રી મુદ્રા આપીને રાજા પોતે નિશ્ચિત ભાવે જૈન ધર્મની આરાધના કરવા લાગ્યું. તેમજ અનેક હેતુપૂર્વક રથયાત્રાદિક ઉત્સવર્ડ જેનશાસનની ઉન્નતિ કરવા લાગ્યા. સ્વલ્પ ગુણવાન એવા પણ સાધર્મિક જનેને તે આત્મ સમાન માને છે. . સિંહમંત્રીએ પોતાના સમયમાં ખંડણું વેરાનું દ્રવ્ય ખંડિત
For Private And Personal Use Only