________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિંહમંત્રી કચા.
(૩૫૯૯) સિંહમંત્રીને
તાની આજ્ઞા પ્રવર્તે છે તે દેશને દુજેનેએ
ભય પામી સર્વથા ત્યાગ કર્યો. જેમ ગરૂડના દુરાચાર
સંચારવાળા સ્થાનમાં સર્પો રહી શકતા નથી તેમ ભુવનમલ્લ રાજાને દેશ દુર્જનેને અગમ્ય થઈ પડ્યો. ત્યારબાદ ભુવનમલ્લ રાજાએ તેસિંહને મંત્રીપદ આપ્યું. તેથી તે અધિકાર પામીનેસિંહમંત્રી સર્વ માનવરૂપ મૃગલાઓને સિંહ સમાન થઈ પડ્યો તેમજ બહુ સંખ્યાબંધ અપૂર્વ કારાગૃહ નવીન બંધાવવા લાગ્યા. વળી પ્રથમના મંત્રીઓએ માત્ર અપરાધની શંકાને લીધે જેઓને જેલમાં પૂરેલા હતા, તેવા નિરપરાધીઓનાં પણ સિંહ મંત્રીએ પોતાની ઉદ્ધતાઈવડે ભેજનપાન બંધ કરાવ્યાં, તેથી કેટલાક તે ભુખના માર્યા મરણવશ થઈ ગયા. તેમજ કેટલાક તૃષાને લીધે નેત્રહીન થઈ મરણ પામ્યા. એ પ્રમાણે તેનું દુષ્ટ ચરિત્ર જાણું રાજાએ કહ્યું, રે સિંહ ! ભવસાગર તરવામાં નાવ સમાન એવા આ ઉત્તમ પ્રથમ વ્રતને ગ્રહણ કરી પ્રમાદને લીધે તું મલિન શા માટે કરે છે! કારણકે વારંવાર આ ઉત્તમ ધર્મ મળવાનું નથી. એમ સમજી પ્રથમ વ્રતની રક્ષા કરવામાં એટલું તારે યાદ રાખવું કે કેઈપણ નિરપરાધી પુરૂષને કારાગૃહમાં નાખવે નહીં. તેમજ જેઓ શેડા અપરાધિ હેય તેઓને પણ ભેજન પાણને નિષેધ કરે નહીં. આ પ્રમાણે રાજાનું વચન સાંભળી સિંહ બે, હે રાજાધિરાજ ! હવેથી હું આપના હુકમ પ્રમાણે વર્તિશ, એમ કહીને ફરીથી પણ પ્રથમની માફક જ તે પ્રવૃત્તિ કરવા લાગે. કારણકે દુર્જનને કોઈ દિવસ ઉપદેશ લાગતો નથી જેમકે
" सुभाषितं हारि विशत्यधोगला-नदुर्जनस्यार्करिपोरिवामृतम् । तदेव धत्ते हृदयेन सजनो-हरिर्महारत्नमिवातिनिर्मलम् ॥"
અથ–“રાહુને અમૃતની માફકજનને મનહર સદુપદેશ કંઠથી નીચે કતરતું નથી. વળી જેમ વાસુદેવ અમૂલ્ય અને અતિ
For Private And Personal Use Only