________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિુમંત્રી કથા.
( ૩૫૭ ) એમાં તિલક સમાન આ કન્યારત્નના ઉદ્ધાર કરવા માટે સર્વ ક્ષત્રિય કુમારો નિરાશ થયા, તેમ છતાં જેણે આ કન્યા રત્નના ઉદ્ધાર કર્યા તે વીર પુરૂષના ચરણમાં હું નમું છું. વળી જેનુ વિજ્ઞાન ગહીન છે અને પરીપકારામાં ધૈર્યપૂર્વક જેની બુદ્ધિ બહુ અગાધ છે એવા તે ભુવનમલ્લ રાજકુમારના ચરણકમલમાં હું પુનઃ પુન: નમસ્કાર કરૂ છું. એમ કહી સર્વાંગે રામાંચ રૂપી કંચુકને ધારણ કરી શ્રીષેણ રાજાએ તે પુરાહિતને પેાતાનાં મુકુટ સિવાયનાં સર્વ માભરણા અર્પણ કર્યાં. ત્યાર બાદ સર્વ રાજ લેાકેા પણ તે કુમારના સદ્ગુણાનું વર્ણન કરવા લાગ્યા. કારણ કે
ગુણવાન પુરૂષ દરેકને પ્રિય થાય છે.
શ્રીષેણ રાજાએ સર્વ રાજમડલ તથા રાજકુમારાના ચાગ્યતા પ્રમાણે સત્કાર કર્યાં. એટલે તેઓ પણ પોત લગ્નમહોત્સવ. પેાતાના સ્થાનમાં ચાલ્યા ગયા. પછી ફાગણુ સુદિ પાંચમ ને ગુરૂવારના દવસે ઉત્તમ લગ્ન સમયે સેંકડો માંગલિક ઉપચારો સાથે તે કુમારે રત્નમાલા અને વિજયપતાકાનું પાણિગ્રહણ કર્યું. ત્યારબાદ રાજાએ પણ કુમારની બહુ ભક્તિ કરી, પછી કુમાર તે બન્ને સ્ત્રીઓ સાથે વિમાનમાં બેસી શ્રષ રાજાની આજ્ઞા લઇ ચંપા નગરીમાંથી નીકળ્યા. માર્ગોમાં ચાલતાં અનેક નગર, પર્વત, વન, ઉદ્યાન અને ખેટ તથા કટાદ્વિકનું ઉલ્લંઘન કરતા તે થાડા સમયમાં કુસુમ પુરના નજીકના ગામમાં ગયા, એટલે તેના પિતાને સમાચાર મળવાથી સ્વાગત મહાત્સવ પૂર્વક પોતે રાણીએ સહિત તેની હામા આવ્યા. કુમારે પણ મન્ને સ્ત્રીઓ સહિત વિમાનમાંથી નીચે ઉતરી માતા પિતાને નમસ્કાર કરીને સ્નેહી વર્ગના સ ંભાષણ વડે સત્કાર કરી મહેાત્સવમય એવા પેાતાના નગરમાં પ્રવેશ કર્યા. ત્યારબાદ સ લેાકેા પાતપેાતાને ઘેર ગયા. અને રાજા તથા કુમાર વિગેરે પા તાના આવાસભવનમાં ગયા. ત્યાં ભાજન કર્યા બાદ કુમારના
For Private And Personal Use Only