________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૫૪)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. ઉપદેશ ગ્રહણ કરી વિજયપતાકા તેમના ચરણમાં પડી-ને બેલી, હે તાત! આપના કહ્યા પ્રમાણે સર્વદા હું વતીશ માટે એ સં. બંધી કંઈપણ ચિંતા તમારે રાખવી નહીં. ત્યારબાદ તે અમિતગતિ અસુરેંદ્ર તેની સેવામાં પાંચદેવીએને મૂકી તેની અનુજ્ઞા લઈ પશ્ચાત કુમારે કરેલા સત્કારને સ્વીકાર કરી વિજય ડંકાના નાદ સાથે તે પોતાના સ્થાનમાં ગયા. હવે કુમાર પણ ત્યાંથી નીકળી તે ચંપાપુરીમાં અનુક્રમે જઈ
પહોંચ્યા અને શ્રીષેણ રાજાને ખબર થવાથી ચંપાપુરીમાં તે પણ પરિવાર સહિત સામૈયું લઈ તેની પ્રવેશ. સામે આવ્યું. વિમાનમાં બેઠેલી દેવીએ
સહિત વિજય પતાકાને જોઈ શ્રીષેણ રાજા બહુ વિસ્મિત થયા અને કુમારનું આગમન નિવેદન કરવા આવેલા પુરૂષને તેણે પૂછયું કે, શું આ વિમાનમાં કુમારની પાછળ કઈ દેવીએ બેઠી છે? તે સાંભળી તે પુરૂષે પણ તે દેવીઓનું સર્વ વૃત્તાંત નિવેદન કર્યું. તે સાંભળી રાજાનું હૃદય હર્ષથી ભરાઈ ગયું અને વિચાર કરવા લાગ્યું કે આ કુમારને કઈ અલૈકિક પુદય દેખાય છે. અન્યથા ઉત્તમ કુળમાં જન્મ, સર્વ કલાઓમાં કુશળપણું અને આ અપૂર્વ વિનય તેનામાં કયાંથી હોય? આ પરાક્રમી આ કુમાર જ સર્વ રાજકુમારને પરાજય કરી હારી કન્યાએ પ્રતિજ્ઞા કરેલે રાધાવેધ નિર્વિક્તપણે કરશે. વળી અન્ય વરની શંકાથી મહારૂં મન સંજોત થયું હતું, પરંતુ હવે મહારી તે શંકા દૂર થઈ ગઈ અને પરમશાંતિ રાખવામાં હવે હુને કંઈ પણ સંશય નથી. એમ નિશ્ચય કરી રાજા સ્વસ્થ થયા. ત્યારબાદ પ્રતિ સમયે નવીન નવીન આનંદને અનુભવતા કુમાર અને રાજા બને મળીને પોતપોતાના પરિવાર સહિત ત્યાંથી ચાલ્યા. અનુક્રમે સમસ્તલેગ્ય પદાર્થો વડે ભરેલા અને કુમારને આપવા લાયક એવા ઉત્તમ એક આવાસમાં કુમારને ઉતારે આપી શ્રીષેણ ર
For Private And Personal Use Only