________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિંહમંત્રી કથા.
(૩૫૩) આપને સેંપવામાં આવે છે. આજસુધી આ કન્યા અમારી હતી તે હવે તહારી થઈ ઈત્યાદિક સંપ્રદાય પ્રમાણે આચાર કરી વિજયપતાકાને શિખામણ આપવા લાગ્યા, હે પુત્રી ! એક મહારૂં હિતકર વચન તું સાંભળ–
निर्व्याजा दयिते ननान्टषु नता श्वश्रूषु भक्ता भव, स्निग्धा बन्धुषु वत्सला परिजने स्मेरा सपत्नीष्वपि । ___ पत्युमित्रजने सनर्मवचना खिन्ना च तद्द्वेषिषु, स्त्रीणां संवननं नतभ्रु ? तदिदं वीतौषधं भर्तृषु ॥ १ ॥
अभ्युत्थानमुपागते गृहपतौ तद्भाषणे नम्रता. तत्पादार्पितदृष्टिरासनविधेस्तस्योपचर्या स्वयम् ।
सुप्ते तत्र शयीत तत्प्रथमतो जह्याच्च शय्यामिति, કાર્ચઃ પુત્ર! નિવેદિતાઃ ઝવધૂસિદ્ધાન્તધર્મા ની ૨ |
અર્થ–“હે સુંદરભ્રકુટીવાળી પુત્રિ! હારે નિરંતર પિતાના પતિ તરફ નિષ્કપટ ભાવે વર્તવું, નણંદે આગળ નમ્રતા રાખવી, સાસુ સસરાની ભક્તિ કરવી, બંધુજને ઉપર સ્નેહ દષ્ટિએ વર્તવું, પરિજન ઉપર દાક્ષિણ્યતા રાખવી, સપત્ની (શૈક) ઓ ઉપર પ્રીતિ રાખવી. પતિના મિત્ર વર્ગને નમ્ર વચનથી બોલાવવા, તેમજ તેમના વૈરીઓ ઉપર દ્વેષ ભાવ રાખો, આ પ્રમાણે સ્ત્રીઓના વર્તવાથી ભજનનું વિના ઓષધે રક્ષણ થાય છે. વળી હે પુત્રિ! જ્યારે પિતાને પતિ ઘેર આવે ત્યારે તેમને અભ્યસ્થાન આપવું, નમ્રતાપૂર્વક તેમનું વચન સાંભળવું, તેમના ચરણ કમલમાં દષ્ટિ રાખવી, તેમને આસનાદિક આપવાની સેવા પણ પિતેજ કરવી, જ્યારે પતિ શયન કરે ત્યારપછી પોતે સુવું અને તેમના ઉડ્યા પહેલાં ઉઠવું. હે વત્સ ! આ સર્વ કુલ વધઓનાધર્મસિદ્ધાન્તમાં જ્ઞાનિ પુરૂષએ કહેલા છે.” એ પ્રમાણે પિતાને
૨૩
For Private And Personal Use Only