________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૪૨ )
શ્રી સુપા નાય ચરિત્ર,
શુ જ્ઞાન થયું અને તેથી તેને મૂર્છાદિક ચિન્હો પ્રગટ થયાં. આ પ્રમાણે મુનિ વચન સાંભળી ચારિત્ર માહુ શાંત થવાથી મૂળદેવ રાજાએ ભુવનમલ કુમારને પાતાનું રાજ્ય આપી પોતે દીક્ષા ગ્રહણ કરીને શુદ્ધ ચારિત્ર પાળવા લાગ્યા. ત્યારખાદ ભુવનમલ્ કુમારે સિદ્ધાર્થ પુર નગરમાં પ્રવેશ કરી સુમતિમંત્રીને ત્યાંના રાજ્ય કારભાર સાંપી પાતે ત્યાંથી પ્રયાણ કર્યું". આગલ જતાં મા માં ભીમ, અર્જુન, નકુલ અને શકુનિ નામે ક્ષત્રિયા ( ભયંકર અર્જુન વૃક્ષ, નકુલ–નાળીયા, શકુનિ-પક્ષીઆ ) વડે સંયુક્ત એવી મહાભારતની કથા સમાન, વળી ભદ્રક જાતિના સેકડા હસ્તિ ( ખેડુતેા ) ના સંચાર વડે ક્ષેત્ર ભૂમિની માફક અતિ રમણીય, નાના પ્રકારના શ્વાપદ ( પશુશ્રાવકે ) વડે સમવસરણની ભૂમિ સમાન અને બહુ પુંડરિક (કમલ–સિંહ ) વડે વિશાલ અને સુંદર સરાવરની લક્ષ્મી સમાન શાભતી એવી એક અટવી આવી. તેમાં કુમારે પોતાના સૈન્ય સહિત પ્રવેશ કર્યા. આગલ ચાલતાં દશયેાજનના આંતરે વરૂણા નામે એક નદી આવી, તેના કીનારે તેઓએ મુકામ કર્યા. ત્યારબાદ કેટલાક સેવકેાને સાથે લઇ કુમારે કાતુક જોવાની ઈચ્છાથી તે વનની અંદર પ્રવેશ કર્યો, એટલામાં ત્યાં આગળ કાઇક વિદ્યાધરે રચેલું મનેાહર એવુ એક જૈનમ ંદિર કુમારના જોવામાં આવ્યું. વળી તે અતિ નિર્મળ સ્ફટિક રત્નાથી અનાવેલું ચંદ્રવિમાન રાહુના ભયને લીધે જાણે પૃથવી ઉપર ઉત યુ"હાયને શુ ? તેમ દ્વીપતુ હતું. તેમજ જેના તટ પ્રદેશમાં રહેલા વૃક્ષાના પુષ્પાનાં ભીંતામાં પડેલાં પ્રતિષ્ઠિ અને જોઈ રસમાં લુખ્ખ થએલા ભ્રમરાએ ચુંઅન કરવા જતાં મુખ અથડાવાથી જલદી પાછા પડેછે. એવા તે જૈનમંદિરમાં કુમારે પ્રવેશ કર્યાં. તેટલામાં ત્યાં ઉત્તમ શણગાર સજી પાતાતાના કાર્ય માં પ્રવૃત્ત થયેલી અનેક દેવીએ તેની દ્રષ્ટિગોચર થઇ, તેઓમાં કેટલીક દેવી એ જૈનમ’
For Private And Personal Use Only