________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિંહમંત્રી કથા.
(૩૪૩) દિરની આગળ કચરો સાફ કરવાના મિષ વડે પિતાનાં પાપ રૂપી ધૂળને દૂર કરતી હોય ને શું ? એમ મંદિરના આંગણાને શુદ્ધ કરતી હતી. તેમજ અન્ય કેટલીક દેવાંગનાઓ જૈનધર્મ સંબંધી પિતાના હૃદયમાંથી ઉભરાઈ જતા રાગને છાંટતી હોય ને શું” તેમ કંકુના થાપાએ જૈન ભવનાંગણમાં કરતી હતી. કેટલીક તે અત્યંત સુગંધમય પુપિની અનેક રચનાઓ વડે ગભારાની અંદર જીનપ્રતિમાઓની પૂજા કરતી હતી. એ પ્રમાણે દેવાંગનાઓથી વ્યાપ્ત થએલા જૈનમંદિરમાં ભવ્ય આકૃતિમય અને વર્ણમાં સુવર્ણ સમાન શ્રીરૂષભદેવની મૂર્તિ તેના જવામાં આવી. મૂર્તિનાં દર્શન કરી અતિશય ભક્તિવડે સવગેરેમાંચ ધારણ કરતા કુમાર હાથ જોડી સ્તુતિ કરીને ત્યાં નીચે બેઠે. તેટલામાં દેવાંગનાઓએ ભગવાનની આગળ સુંદર સંગીત કર્યું અને ત્યારબાદ આરતી, મંગલદીપ વિગેરે નિત્ય કાર્ય કરી તેઓ પોતપિતાના સ્થાન પ્રતિ ચાલી ગઈ. પછી કુમાર ઉભે થઈ તે મંદિરની શોભા જેતે હતે, તેવામાં
ત્યાં પશ્ચિમદ્વારની બહાર પુષ્ટ પાલ (ધ) વાનર અને ૨ (જલરાશિ=સ્તન) વડે મનેહર, નવીન વાનરી કમલપત્ર રૂપ (સમાન) નેત્રલક્ષમીથી
વિભૂષિત સુંદર સ્વભાવવાળી સ્ત્રીની માફક રાજહંસ વડે સેવાતી એક વાવ તેના જેવામાં આવી, એટલે કુમાર તરતજ તેની અંદર ઉતર્યો. શીતલ, મિષ્ટ અને ગુરૂવચન સમાન નિર્મલ એવા જલવડે માર્ગના રજકણથી મલિન થએલા દેહની શુદ્ધિ કરીને જલપાન કરી વાવના કાંઠા ઉપર તે બેઠે, તેટલામાં ત્યાં વાનરી સાથે એક વાનર આવ્યું. તેની આકૃતિ હળદર સમાન પીળાશપર દીપતી હતી. અને કંઠેમાં ચણેઠીયાને હાર પહેરેલે હતું. તેમજ તેના હસ્તમાં સલકી વૃક્ષની એક ડાળખી પક
For Private And Personal Use Only