________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિંહમંત્રી કથા.
(૩૪૧)
કરી ભુવનમ કુમાર વિનય પૂર્વક બે, હે ભગવન ! ગૃહસ્થ ધર્મના પ્રથમવતને ઉપદેશ અમને આપો. તેમજ તેમાં પ્રગટ થતા નું સ્વરૂપ પણ બતાવે. તે સાંભળી સૂરીશ્વરે વધબંધાદિ વડે વિશુદ્ધ એવું પ્રથમ વત વિસ્તારપૂર્વક કહ્યું. ત્યારબાદ પિતાના મિત્ર સિંહમંત્રી સહિત કુમારે સમ્યકવસહિત પ્રથમ વ્રત શ્રદ્ધાવડે વિધિ પ્રમાણે ગ્રહણ કર્યું. પિતાનું કાર્ય સિદ્ધ થયા બાદ કુમાર સૂરદ્રને પ્રણામ કરી
બોલ્યા, હે જગદ્ગુરે ! આ મૂળદેવ રાજા મૂળદેવચરિત્ર. મહને જોઈ અકસ્માત્ મૂછિત કેમ થયા?
અને વળી તે સ્ત્રીની માફક કામ ચેષ્ટાઓ કરે છે તેનું શું કારણ? સૂરીશ્વર બેલ્યા, હે કુમાર! પૂર્વભવમાં તું સિંહપુર નગરનો રત્નસાર નામે રાજા હતા. અને તે મૂળદેવ મદનરેખા નામે હારી સ્ત્રી હતી. વળી તે સ્ત્રી હારા ઉપર બહુજ રાગિણી હતી, તેમ છતાં કોઈ કારણને લીધે એની ઉપર મ્હારી
અપ્રીતિ થઈ. તે પણ હારી સ્ત્રીને પ્રેમ હારા ઉપર હતો તેને તેજ હતો. પરંતુ છેવટે અપમાનનું દુઃખ નહીં સહન થવાથી તે સ્ત્રી ગળામાં પાશ નાખી મરણ પામીને સિદ્ધાર્થપુરમાં સંતાન રહિત એવા સુંદરરાજાને ત્યાં વિશેષ અધ્યવસાયથી પુત્રી પણ ઉત્પન્ન થઈ. તેના જન્મ સમયે મૂળ નક્ષત્ર હોવાથી ભવિતવ્યતાને લીધે રાજા તત્કાલ મરણ પામ્યા. હવે રાજાને પુત્ર નહીં હોવાથી સુમતિનામે તેના મંત્રીએ લેકમાં તેનું પુત્રીપણું ગુપ્ત શાખી પુત્રપણું જાહેર કર્યું અને મૂળદેવ એવું નામ પાડીને તેને રાજ્યાભિષેક કર્યો, વળી તે રત્નસાર મરીને તું પોતેજ ઉત્પન્ન થયે. હવે તને અહીં આવેલે જોઈ પૂર્વભવના અભ્યાસથી તેને હારા ઉપર મેહ થયો. આ કુમાર ઉપર મહારી આવી અધિક પ્રીતિ શાથી થઈ એમ વિચાર કરતાં મૂળદેવને જાતિસ્મર
For Private And Personal Use Only