________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૩૮ )
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર.
આ મૂર્છા આવવાનું શું કારણ ? કોઇ વખત આ પ્રમાણે થતું હતું કે આજજ થયું? આ પ્રમાણે તેનું વચન સાંભળી રાજા નેત્ર ઉઘાડીને ચંચલ દષ્ટિવડે નિહાળતા ડાબે કાન ખણવા લાગ્યા,તેમજ પેાતાના નાભિ પ્રદેશ સંકુચિત કરી લજજા બતાવે છે અને પગના અંગુઠાવડે જમીન ખાતરતા નીચે મુખે જોઇ રહ્યો, પરંતુ તે કંઇપણુ પ્રત્યુત્તર આપી શકયા નહીં. એ પ્રમાણે તેની ચેષ્ટા જોઇ કુમાર વિસ્મય પામી વિચાર કરવા લાગ્યા કે કામાતુર ની માફક આની અંદર કામ વિકારા શાથી દેખાય છે? એમ તેપેાતે ઉહાપાહ કરતા હતા તેટલામાં વર્ષારૂતુના મેઘ સમાન ગંભીર એવા એક ધ્વનિ તેના સાંભળવામાં આવ્યા, ત્યારખાદ કુમારે પૂછ્યું કે અમૃતની વૃષ્ટિ સમાન કલ્યાણકારી આ મધુર ધ્વનિ કેણે કર્યાં ? મંત્રીપુત્ર ખેલ્યા, હું ટુમારે દ્ર! આ મહા અતિશયશાલી એવી ઉત્કૃષ્ટ વાણી શ્રીમાન્ અભયસૂરિની છે. એમ સાંભળી મૂળદેવ સહિત તે કુમાર તત્કાલ સૂરીશ્વ રની પાસે ગયા. મેફિરિ સમાન ઉન્નત, સમસ્ત ભવ્ય પ્રાણીઓવડે વિરાજમાન, સ્થિર આસને બેઠેલા, જાત્ય સુવર્ણ સમાન કાંતિમાન, વળી ભવ સમુદ્રમાં નિમગ્ન પ્રાણીઓને તારવામાં યાનપાત્ર સમાન અને અમૂલ્ય હારની માફક ગુણેાના આધારભૂત એવા તે મુનીશ્વરને જોઈ તેમના ચરણકમલમાં રાજા સહિત કુમારે નમસ્કાર કર્યો, અને તેમજ કુમારને પ્રાણપ્રિય એવા સિદ્ધ મંત્રી અને સામંતાદિક પણ પ્રણામ કરી સર્વે ઉચિત સ્થાને બેઠા.
સર્વ લેાકેાના હિત માટે શ્રીમાન્ અભયસૂરિએ ધર્મ દેશનાના પ્રારંભ કર્યાં. હૈભવ્યાત્મા આ ! જીવાત્માને મરણના તેમજ કરેલા કર્મોના સંબંધ અનાદિ કાળના રહેલા છે. તેમજ રાગદ્વેષના આપીન
ધ દેશના.
થઇ પ્રાણી અનેક પ્રકારનાં પાપ કર્મ બાંધે છે, વળી પેાતાના સ્વાર્થીને લીધે તે અનેક પ્રાણીઓના વધ કરાવે છે. ક્ષુદ્ર મનેાવૃત્તિને વશ થઈ
For Private And Personal Use Only