________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિંહમ ત્રી કથા.
( ૩૩૭)
સુકામ કર્યાં. વળી જે જે વસ્તુઓ જોઇએ તે સર્વે સિદ્ધાર્થ પુરના રાજાએ પ્રથમથીજ ત્યાં તૈયાર રાખેલી હતી. એટલે સૈન્યને માટે પણ જે જોઇએ તે તેમને આપ્યુ.
આગમન.
હવે ભુવનમલ્લકુમાર વિસ્મિત થઇ ચારે તરફ ઉદ્યાનાદિકની શાભા જોતા હતા તેટલામાં સિદ્ધાર્થ પુરની મૂળદેવનુ પત્તુ ખાજુએ આકાશમાંડલને આચ્છાદિત કરતાં, ફેન સમાન ઉજ્વલ અને સન્મુખ આવતાં છત્ર, ઘેાડા, હાથી અને હાથણીઓનાં ટોળાં તેની દૃષ્ટિગાચર થયાં, તે જોઇ કુમારે તે નગરના અધિકારીઆને પૂછ્યુ કે મા શું આવે છે ? તેઓ ખેલ્યા, હે કુમારેદ્ર ! ખરેખર તે સમજાતું નથી પરંતુ અનુમાન ઉપરથી શ્રી મૂળદેવ રાજા પેાતે અહીંયાં આવતા હોય તેમ લાગે છે. કારણ કે આપનું આગમન સાં ભળી તેમને મુહૂર્ત્ત માત્ર પણ વર્ષ સમાન થઈ પડયુ છે એમ તેમના બેલવા ઉપરથી અમે જાણીએ છીએ. આ પ્રમાણે તેઓ બેલતા હતા તેટલામાં પ્રતીહારે માવીને કુમારને વિનતિ કરી કહ્યુ કે, આપને મળવા માટે શ્રી મૂળદેવ નરેન્દ્ર હસ્તિ ઉપરથી નીચે ઉતરી પગે ચાલતા અહીંઆવે છે. તે સાંભળી કુમાર એકમ સિંહાસનના ત્યાગ કરી રાજાની સન્મુખ આવે છે તેટલામાં જીજ પરિવાર સાથે નરેદ્ર પણ ત્યાં આવી પહોંચ્યા. રૂપ સંપત્તિમાં સાક્ષાત્ કામદેવ સમાન કુમારને જોઇ તે રાજા એકદમ ભૂતિ થઈ પૃથ્વીપર પડી ગયા. તે જોઇ સર્વ લેાકે હાહાકાર કરવા લાગ્યા. કુમાર પણ પાતે સભ્રમ પૂર્વક તેના શરીરે ચંદન રસ છાંટવા લાગ્યું. તેમજ બીજા કેટલાક ઠંડા ઉપચાર તેણે કર્યાં વળી બીજા લેાકેાએ પણ અને તેટલા ઉપાય કર્યા. તેથી મૂળદેવ રાજા ક્ષણ માત્રમાં સ્વસ્થ થયા. ત્યારખાદ તેને ભદ્રાસને બેસાડી કુમારે પૂછ્યું, હે રાજન ! એકદમ આપને
રર
For Private And Personal Use Only