________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૩ર )
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. તેણે ગાડામાં બહુ ભાર ભરવા માંડ્યો, અને તે બહુ ભારને લીધે બળદ ચાલી શકતા નથી. તેમજ તે પોતે અતિચારથી પણ બહીતે નથી. વળી તે સુલસને ઘણા સારા એવા સાત બળદ હતા, પરંતુ તેઓની સંભાળ રાખવામાં તે કાળજી ઓછી રાખતું હતું, માત્ર પોતાના કામ સાથે સંબંધ ધરાવવા લાગ્યું. એક દિવસ ગાડામાં ગજા ઉપરાંત બહુ ભાર ભરી તે આવતો હતો, તેવામાં એક જગ્યાએ ચઢવાને બહુ ઉંચો ઢાળ આવ્યું, તેથી બળદે અટકી પડ્યા. તે પણ સુલસે તેમને બહુ જેસથી ચલાવવા માંડ્યાં. જેથી તેઓનાં હાડકાં તુટી ગયાં અને તરત જ તે બળદે મરી ગયા. ત્યાર બાદ સુલસે ફરીથી નવા બળદ ખરીદ્યા અને પ્રથમની માફક કામ ચલાવવા લાગ્યું. એ પ્રમાણે તેને કેટલાક સમય દુ:ખમાં વ્યતીત થ. આ પ્રમાણે અતિચાર સેવવાથી દાણના બચાવને લીધે તેને કેટલું નુકશાન ભોગવવું પડ્યું, તેની તે દરકાર કરતો નથી, તેમજ તેનામાં દયાને પરિણામ પણ નથી. તેથી તે સુલસ શ્રેણી બહુ સમય સુધી ઘણું ગરીબ બળદેને પીડા આપી તેની પર્યાલેચના કર્યા વિના રદ્રધાનને આધીન થઈ દેહને ત્યાગ કરી ત્રીજીનરકભૂમિમાં ઉત્કૃષ્ટ આયુષ ધારીનારકપણે ઉત્પન્ન થયું. ત્યાર બાદ ત્યાંથી નીકળી આ સંસારમાં બહુ સમય સુધી ઘોર દુખે અનુભવી પૂર્વભવમાં પામેલા સમ્યક્ત્વના પ્રભાવથી કુંડનગરમાં લેક પ્રસિદ્ધ એવા ઉત્તમ ક્ષત્રિય કુલમાં તે ઉત્પન્ન થયે. ત્યાં જૈન મત પામી તેનું સારી રીતે પાલન કરી અનુક્રમે મોક્ષ સુખ પામ્ય, માટે હેભવ્યાત્માઓ? એ પ્રમાણે બહુભાર વહન કરાવી જેઓ પ્રથમવ્રતને અતિચાર વડે દૂષિત કરે છે તે પુરૂ દુસહ દુઃખના ભાજન થાય છે. એમ સમજી તે અતિચારને ત્યાગ કરવામાં સર્વથા તમે ઉઘુક્ત થાઓ. હવે રણરંગમલ્લ રાજા પણ અતિચાર રહિત પ્રથમ અણુવ્રત પાળી પિતાના રાજ્યમાં પોતાના સુંદર
For Private And Personal Use Only