________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાહન વોક કરે છે તેને
તરફથી
સુલસઐષ્ટિ થા.
(૩૩૧) સાર છે એમ માની હમેશાં તે પ્રવૃત્તિ છોડતા નથી. વળી જે કોઈ પ્રાણું બને વખત પ્રતિક્રમણ, શાસ્ત્રને અભ્યાસ, ધર્મનું શ્રવણ તથા મનન કરે છે તેમજ જેન સિદ્ધાંત સાંભળે છે, નિરંતર જૈનમંદિરમાં સ્નાત્ર, પૂજા, આરતી અને લેખ્યકાદિક (પૂજવુંપ્રમાર્જવું) કાર્ય વિધિપૂર્વક કરે છે તેના સર્વ કુટુંબનું ભજન, વસ્ત્ર, આસન, વાહન વિગેરે સર્વ વસ્તુઓ વડે ભરણપોષણ રાજા તરફથી થાય છે. આ પ્રમાણે બીજાં ધાર્મિક વ્રતે માટે પણ તે રાજા દ્રવ્યને બહુ વ્યય કરે છે. પ્રાયે શ્રાવક લેકે તેના રાજ્યમાં સર્વત્ર વાણિજ્યાદિક કાર્ય પતે કરતા નથી, તેમ બીજા પાસે પણ કરાવતા નથી અને હમેશાં ગુરૂ અને દેવની ભક્તિમાંજ નિશ્ચિત પણે રહે છે. વળી જેઓ બહુ વૈભવવાળા હોય છે, તેઓનું પણ તે નિરંતર સન્માન કરે છે. પંચપરમેષ્ઠીના સ્મરણ માત્રથી પણ જેઓ શ્રાવક હોય છે, તેઓના ઘર તથા દુકાનને પણ કરી લેવામાં આવતો નથી, તેમજ એક ગાડીવડે જેટલા માલની આવક જાવક થાય તેટલા માલનું દાણ તેણે માફ કર્યું હવે તે સુલમંત્રીને રાજાના અંત:પુરમાં જવાની છુટ હોવાથી
તે રાણીઓ સાથે ભ્રષ્ટ થયા. તે વાત રાજાના સુલ મંત્રીને જાણવામાં આવી, એટલે રાજાએ તેનું સર્વ અવિનય. ધન પિતાને સ્વાધીન કરી તેને છોડી દીધું.
ત્યારબાદ નગરવાસી સર્વ લેકો આ પ્રમાણે તેનું નિંદ્ય કાર્ય જોઈ તેનું મુખમાત્ર પણ લેતા નથી, તેમજ તેને બહુ ધિક્કારવા લાગ્યા. એટલું જ નહીં પરંતુ લોકમાં તે બહુ અનિષ્ટ થઈ પડ. સુલસ પણ પિતાની આજીવિકાને ઉછેદ થવાથી વિલક્ષણ દશામાં આવી ગયે. તે પણ પિતાની આજીવિકા માટે એક ગાડું રાખી તે વેપાર કરવા લાગ્યું. રાજ્ય તરફથી એક ગાડાનું દાણ મુક્ત કરેલું છે તેથી દાણના બચાવ માટે
ગ
,
For Private And Personal Use Only