________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૩૦ )
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર.
તેને સંભળાવ્યું. ફરીથી રાજા બાહ્યેા, હૈ જગત્ પ્રભા ? જીવન પર્યંત આપ હૅને સમ્યક્ત્વ દાન આપી કૃતાર્થ કરો. ચુનીંદ્ર મેલ્યા, હે રાજન! જીવ દયા રહિત કેવલ સમ્યકૂલ વ્રત ગ્રહણ કરવાથી તે સલ થતુ નથી. કારણકે તેમાં વિશેષ ફૂલ સાધન જીવદયા ગણાય છે, વળી હે રાજન અનેક શાસ્ત્રોના અભ્યાસ કરીશ, અનેક તપશ્ચર્યા અને વિવિધ પ્રકારનાં દુ:ખા સહન કરે અથવા વનવાસ ભગવા? પરંતુ જો જીવદયા ન હેાય તે તે સર્વ નિષ્ફલ થાય છે. તેમજ મસ્તકે જટા વધારી લેાકમાં આડંબર કરે, ધૃતાદિકથી અગ્નિમાં હામ કરે, કેશના લેાચ કરે, તીર્થ ભૂમિમાં પ્રાણ ત્યાગ કરે, વલ્કલ વસ્ત્રધારી અને, આહારના ત્યાગી થાય અને અખંડ બ્રહ્મચય પાળે; પરંતુ જો જીવદયા પાળવામાં ન આવતી હોય તે પૂર્વોક્ત સર્વ ક્રિયા નિરર્થક થાય છે. ધર્મનું રહસ્ય અને ત્રણ લેાકમાં સારભૂત તત્ત્વ પણ આ જીવ દયા છે, માટે તમ્હારે જીવન પર્યંત વધબ ધનાદિક અતિચાર રહિત અહિંસા ધર્મ પાળવા. એ પ્રમાણે દેશના સાંભળી સુલસમંત્રી સહિત રાજાએ સર્વ વિરતિ ગ્રહણ કરવામાં અશક્ત હેાવાથી સમ્યક્ત્વ સહિત પ્રથમ વ્રત ગ્રહણુ કર્યું. બાદ પિંગાક્ષ ચારે પણ સ વિતિ વ્રત ગ્રહણ કર્યું. તેમજ કેટલાક અન્ય જનાએ જૈનમદિરામાં જીનપ્રતિમાઓની પૂજા કરવી અને વિકથાને ત્યાગ કરવા એવા નિયમે લીધા. કેાઇએ અત્રત લીધું. તેમજ કેટલાક જનેા ખારવ્રતધારી થયા અને કેટલાક ભવ્ય પ્રાણીઓએ દીક્ષા લીધી. એ પ્રમાણે અનેક પ્રકારના ધર્મ પામી સર્વ જના પાતપેાતાના સ્થાનમાં ગયા. ત્યારબાદ ધર્મમાં ઢ શ્રદ્ધાળુ થએલા રણરગમલૈં રાજાએ પેાતાના સર્વ દેશમાં પટહુ ઘાષણાવર્ડ અમારી ( જીવદયા ) પ્રવર્તાવી, કારાગ્રહેામાંથી અદ્ધ પુરૂષાને મુકત કરાવ્યા અને સર્વત્ર રથ યાત્રાએ પ્રવત્તોવી, તેમજ તીર્થોની પ્રભાવના અને સાધર્મિક વાત્સલ્ય એ ગૃહસ્થાશ્રમના
For Private And Personal Use Only