________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુલસત્રેષ્ટિ કથા.
( ૩૨૭ )
નંદ ઉભરાઇ જવા લાગ્યા. વળી પાતપેાતાના સ્વામીને મળવામાં ઉ ત્સુક થએલી તે સર્વ યુવતિઓ પરનારીને સહેાદર માનતા એવા તે રા જાની આગળ સ્નેહરસ પ્રગટ કરી બહુ શેાલવા લાગી.ત્યારબાદ અન્ય સ્ત્રીઓનીઉપેક્ષા કરી રાજા પેાતાની સ્ત્રી તરફ ષ્ટિ કરે છે, તેટલામાં ત્યાં અશ્વ તથા હસ્તિઓની ગર્જનાઓ સાંભળવામાં આવી. તે સાં ભળી રાજા વિસ્મિત થઇ ઉભા છે, તે જોઇ રાણી ખાલી, હૈ સ્વામિન ! આ દુષ્ટ પિંગાક્ષ હુને પકડીને બલાત્કારે અહીં લાવતા હતા તે સમયે માર્ગ માં મડ઼ે બહુ ખુÀા પાડી હતી. વળી મ્હારા હાર તુટી જવાથી તેનાં માતી રસ્તામાં વેરાઈ ગયાં, તેમજ રત્ન જડિત મુદ્ગિકાઓ કોઇ કોઇ ઠેકાણે પડી ગઇ તે ચિન્હાને અનુસારે આપનું સૈન્ય અહીં આવતું હશે એમ મ્હને લાગે છે. માટે માપના વિરહાનળથી બળતા સૈન્યને આપના સમાગમરૂપી અમૃત સિંચનવડે જલદી શાંત કરે. તે સાંભળી રાજા તત્કાલ તે સ્ત્રીઓ સહિત પા તાની સ્ત્રીને આગળ કરી પિંગાક્ષને સાથે લઈ ત્યાંથી ચાલ્યે. અનુક્રમે તે વડના કાટરમાંથી બહાર નીકળતી સુંદર રૂપવતી યુવતિએને જોઈ બહાર ઉભેલા મંત્રી પ્રમુખ સૈનિકા મેલ્યા, શું આ પાતાલમાંથી નીકળે છે માટે નાગકન્યા હશે ? કિવા કૈાતુક જોવા માટે પાતાલમાં ગએલી અને ત્યાંથી બહાર નીકળતી આ સુરાંગનાઓ છે? એમ તેઓ વિતર્ક કરે છે, તેટલામાં પર્વતની ગુફામાંથી નીકળતા સિંહની માફક નિર્ભય ચિત્તે વડના કાટરમાંથી બહાર નીકળતા રાજાને જોઇ મ ંત્રી પ્રમુખ સર્વ લેકે હૃષ્ટ તુષ્ટ થઇ ગયા. ખાદ રાજાને તેમજ રાણીને નમસ્કાર કરી તેએ! બાલ્યા, હે રાજાધિરાજ ! રાણીનુ હરણુ થયું જાણી અમે આપની પાસે ગયા, ત્યાં આપનેજ ન જોયા, તેથી રાણીનુ ભાન તા અમે ભૂલી ગયા; પરંતુ માપની ચિંતામાં વિમૂઢ અની મૂતિ થઇ ગયા. તેટલામાં આરક્ષકે ત્યાં આવી અમને કહ્યુ કે દેવીને લઇ કોઇએક ખેચર ઉત્તર દિશા તરફ જતા હતા તે મ્હે જોયા,
For Private And Personal Use Only