________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯
છીએ કે તેને! નાશ થયા અને તેથી બહુ શાચ પશુ કરીએ છીએ તે બાબત અહુ ભૂલ ભરેલી છે. કારણકે બરકતુ રૂપાંતર જલ છે અને જક્ષને વિકાર થઇ વરાળરૂપે પ્રગટ :થાય છે. વળી તેજ મેદ્યરૂપે પુનઃ વરસાદ વરસાવે છે. તેના પ્રવાહરૂપી નદીએ પ્રગટ થાય છે. તેઓનું જલ એકઠું” થવાથી સમુદ્ર ઉત્પન્ન થાય છે, પુનઃ તે સમુદ્રમાંથી હીમની ઉત્પત્તિ થાય છે, આ પ્રમાણે સૃષ્ટિના ક્રમ ( ઉત્પાત, વ્યય અને ધ્રુવપણે ) વારંવાર ચાષા કરે છે. ખરફના નાશ એટલે જલતી ઉત્પત્તિ, જલના નાશ એજ વરાળના જન્મ અને વરાળ આપણે જોઇ શકતા નથી ત્યારે પાણીનેા નાશ થયા એમ આપણા માનવામાં આવે છે. પરંતુ વસ્તુ ગતિએ કાઈપણ પદાર્થના સવથા નાશ થતાજ નથી. મોહરૂપી પ્રચંડ મધરમચ્છેાથી ભય કર, અનેક કુવિકલ્પરૂપી તરગાથી વ્યાસ, દુષ્કર્માંરૂપી શિક્ષાએથી અગમ્ય અને વિવિધ તૃષ્ણારૂપી આવાથી પરિવ્રુત સ ંશયરૂપ મહા સાગર ( સમ્યક્ જ્ઞાનનેા અભાવ) ના ઉછાળા આપણી ચારે તરફ વીંટાઇ વળ્યા છે, જેની અગાધતાને લીધે કાઇક વિરલાજ તેમાંથી છુટી શકે છે. આ સંબધી કંઈપણ કલ્પના આપણા લક્ષ્યમાં આવે તેટલા માટે વિસ્તાર :પૂર્વક આ વિવેચન કરવામાં આવ્યું છે. પરંતુ કોઇપણ પ્રરૂપણા આ પ્રમાણે જો સત્ય ન હોય એમ માનવામાં આવે તે પછી સત્ય એ શી વસ્તુ છે ? અને આપણે કયા સત્ય પદાર્થનુ અવલ બન કરી સુખ સ ંપત્તિ મેળવવી ? આવા પ્રશ્નો સહજ ઉત્પન્ન થયા વિના રહેશે નહીં. વળી આ જીવાત્મા સુખને માટે ક્ષણુ. માત્ર પણ ખટપટ વિના રહેતા નથી; તેમજ પેાતાને પુરૂષાર્થ પણ તેનેજ માટે વાપરે છે, છતાં ‘ સુખ ’ તુ સત્ય સ્વરૂપ શું છે ? અને કેવીરીતે તે મેળવી શકાય છે? તે સબંધી જ્ઞાન મેળવવાના વિચાર પણ તેના હૃદયમાં આવતા નથી. તેથી તે મેહુ તિમિરમાં ગુચવાયેલે દીન પ્રાણી પૂર્વ દિશામાં જવાના મેાહમાં પશ્ચિમને રસ્તા પકડી બેભાન ચાલ્યે! જાય છે. ઉપર જણાવ્યા પ્રમાણે નવીન નવીન વિચાર પ્રવાહથી ખેંચાઈને અનિશ્ચયને આધીન થઈ મૂઢ પ્રાણી દરેક સમયે અનેક પ્રકારની પ્રવૃત્તિએ કર્યાં કરે છે. પર ંતુ જે મૂળ સુખની તેના હૃદયમાં ભાવના હાય છે તેની તે તેને ખબર પણ ખીલકુલ હાતી નથી અને તે સ્થિર સુખની છાયા પણ મેળવી શકતા નથી. એમ કરતાં કદાચિત્ તે પોતાને અભીષ્ટ કેટલાક પદાર્થો મહા મુશીબતે મેળવી શકે છે,
:
For Private And Personal Use Only