________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮
સત્તાવાન હાય તે પરિમાણાતીત હાય નહીં. અને તે જો પરિમાણાતીત હાય તા તેનુ અસ્તિત્વજ શી રીતે કહી શકાય ? આ પ્રમાણે રેખાની વ્યા ખ્યા પણ સમજવા જેવી છે; ‘ જે રેખાની માત્ર લખાઈ છે અને પહેાળાઇ નથી ’ આ લક્ષણ ઉપર ધ્યાન રાખી રેખાની આકૃતિ કેવી રીતે આંકી શકાય ? ગમે તેટલી પાતળી રેખા હોય પરંતુ તેને ગર્ભ તે હાયજ અને અન્ને તરફ તેના અવધ પણ હાવાજ જોઇએ. અન્યથા રેખા એ શબ્દ પણ અનુચ્ચારણીય થઇ પડે ? આવી રીતે દરેક બાબતમાં સ ંશયા ચાલ્યા કરે છે. પરંતુ સત્ય જ્ઞાનના અભાવે તેને નિવેડેા આવવા બહુ મુશ્કેલ છે. આપણે હમ્મેશાં નેત્રવડે સૂર્યને જેટલા નજીક જોઇએ છીએ ત્યાં આગળ તે હાય છે ખરા ? કદાચિત કાઈ એક દક્ષ પુરૂષ ગોળાકાર સૂર્યના ભિષ્મ તરફ નિશાન કપિને શાિ તાપના ગાળા મારે તે તે શું સૂર્યને ઉલ્લું ઘી ઘણા યાજન દૂર પ્રદેશમાં ચાલ્યેા ાય ખરા ? કારણકે સૂર્યનું ખરૂ સ્થાન આપણા લક્ષ્ય ગાચર થયુ નથી અને તેના જે કિરણા દષ્ટિગાચર થાય છે. તે સૂર્ય અને તેના કિરાના મધ્યસ્થ વિભાગમાં તેઓની વક્ર ગતિ થાય છે, તેથી તેમાં અષ્ટાદશ અંશની તારતમ્યતા રહે છે.
હવે જન્મના પ્રાગ્બીજની શૂન્યતાંનું દૃષ્ટાંત તપાસીએ. પ્રથમ શૂન્યતા હાય છે, તેમાં જન્મ પામી બાલ્યાવસ્થા ધારણ કરે છે અને માલ્યાવસ્થાન ત્યાગ કરી યૌવન અને તેમાંથી વૃદ્ધાવસ્થા ભાગવ્યા બાદ પુનઃ શુન્ય કિવા ખીજ ભાવને પામે છે. એમ ચક્રવત્ સૃષ્ટિના ક્રમ ચાલ્યા કરે છે. આ ઠેકાણે
આ વાત અવશ્ય ધ્યાનમાં રાખવી જોઇએ કે અહીં શૂન્યને અર્થ સયા વસ્તુના અભાવ એમ નહીં સમજવે, પર ંતુ વસ્તુની મૂળ ( બીજ પ્રકૃતિ એતાત્ત્વિક અર્થોં છે. માટે આકાશ એટલે સર્વથા અભાવ દ્યોતક-અર્થાત્ કંઇ નહી એમ નથી, પરંતુ આકાશ દરેક વસ્તુનું બીજ સ્થાન છે, અનેક બીજો તે આકાશમાં સગ્રહરૂપે રહેલાં છે. દરેક પ્રકારના ધાન્યાના બીજા ભંડાર જેમ કશુમાં સમાયેલા છે, તેમ પ્રાણીઓના પંચભૌતિકાદિક ખીજને ખજાના આકાશતત્ત્વમાં રહેલા છે. કાઇપણ વસ્તુના કાઈપણ સમયે આત્યંતિક પ્રલય હોતા નથી. બ્રહ્માંડની અંદર સર્વ વસ્તુ રૂપાંતર પામી અસ્તિત્વ રૂપે કાયમ રહે છે, એમ છતાં આપણા પરિચયમાં આવેલી ક્રાઈ પણ વસ્તુ જિંગાચર નહીં થવાથી અજ્ઞાનતાને લીધે આપણે એમ માનીએ
For Private And Personal Use Only