________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીવત્સવિપ્ર કથા.
(૩૧૩) इहैव नरकव्याधि-चिकित्सां न करोति यः ।
गतो निरौषधं स्थानं, स रुजः किं करिष्यति ॥ અર્થ–“જે પુરૂષ આ લેકમાં જ રહ્યો છતે નરકરૂપી વ્યાધિને ઉપાય નથી કરતો, તે મૂઠ પુરૂષ નિરોષધ સ્થાનમાં ગયા પછી કેવી રીતે રેગોની શાંતિ કરશે ? ” એ પ્રમાણે પોતાને નિંદતે અને જૈન ધર્મની બહુ પ્રશંસા કરતા શ્રીવત્સ નારકના ભવમાં દશ હજાર વર્ષ વ્યતીત કરી ત્યાંથી નીકળી ભરતક્ષેત્રમાં મલયપુરનગરમાં હરિવિક્રમ રાજાને ત્યાં પુત્રપણે ઉત્પન્ન થયા, અને જાતિ સ્મરણ થવાથી ત્યાં તેને વૈરાગ્યભાવ પ્રગટ થયે. જેથી જૈન દીક્ષા પાળી સધર્મ દેવલોકમાં તે ઉત્પન્ન થયા. ત્યાંથી સૂરપુત્ર અને શ્રીવત્સ બન્ને જણ એવીને મનુષ્ય ભવ પામી મોક્ષે ગયા. इति प्रथमाणुव्रते द्वितीयकातीचारे वघदृष्टान्ते
श्रीवत्सविप्र कथानकं समाप्तम्.
राहडमंत्रीनी कथा.
તૃતીય છવિચ્છેદાતિચાર. દાનવીર્ય રાજા બોલ્યા, હે જગદગુર! બીજા અતિચારનું સ્વરૂપ
સાંભળી અમારું કેટલુંક અજ્ઞાન દૂર થયું, તે રાહડમંત્રી. માટે અમે આપને ઑાટે ઉપકાર માનીએ
છીએ. વળી હે ભગવન! ધર્મ શ્રવણુ કરવામાં અમને તૃપ્તિ થતી નથી. માટે કૃપા કરી તૃતીય અતિચારનું સ્વરૂપ અમને સંભળાવે. શ્રી સુપાર્શ્વપ્રભુ બેલ્યા, હે રાજન ! આ હારી જીજ્ઞાસા બહુ ઉત્તમ પ્રકારની છે. માટે હવે ત્રીજા અતીચારનું વૃત્તાંત
For Private And Personal Use Only