________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૧૦)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર તરતજ પૃથ્વી પર પડી ગયે. તેથી તેને ઘેર મૂકી કેશવ એકલો પિતાનું હળ જોડી ચાલતે થે. માર્ગમાં જતાં ઉંટને શબ્દ સાંભળીને તેને એક બળદ ભડકવાથી રાશ અને જોતર તેડી નાઠે છતાં પણ કેશવ બહુ બળાત્કારે તે બળદને પકડી લાવી હળ જોડી ક્ષેત્રમાં ગયો. એટલામાં બહુ વિલંબ થવાથી શુભ યેગ પલટાઈને અશુભ યેાગ બેસી ગયે, તે સમયે કેશવે ખેડવાને પ્રારંભ કર્યો. ત્યારબાદ શુભ તથા અશુભ ગને જાણકાર શ્રીવત્સ આ વાત જાણું કેશવને કહેવા લાગ્યા કે જુઓ, દેવગતિ કેવી વિચિત્ર છે? સૂરના ખેડુતોએ અશુભ મુહૂર્તમાં હળ જેડ્યાં હતાં. પરંતુ પ્રમાદને લીધે માર્ગમાં નૃત્ય જેવા રોકાયા, અને તેથી શુભ યેગમાં તેઓએ પ્રારંભ કર્યો, તે તેના પુણ્યને જ પ્રભાવ છે. વળી આપણે સુમુહૂર્ત જાણતા હતા અને તે પ્રમાણે આપણે કાર્યને પ્રારંભ કર્યો, તેમ છતાં પણ આપણું નસીબે કુમુહુર્ત આવી પડયું. કેશવ બેન્ચે, દેવગતિ બલવાન છે, માટે જે થયું તે ખરૂં હવે શું કરવું ? બીજે દિવસે કેશવ અને શ્રીવત્સ બને ક્ષેત્રમાં જઈ હળ
ખેડતા હતા, તેવામાં શ્રીવત્સને બળદ શ્રીવત્સનું કુકર્મ. શરીરે પુષ્ટ હતો પરંતુ ગળીઓ થઈ વારં
વાર બેસી જાય અને ઉઠાડ્યો ઉઠે પણ નહીં. તેથી બહુ ક્રોધાયમાન થઈ શ્રીવત્સ તેને પરણાની આરે મારી વિંધવા લાગે. વળી બહુ પ્રહાર કરવાથી પણે ભાગી ગયો, એટલે પાટુ મારી બળદને ચલાવતા હતા, તેવામાં ત્યાં કઈ કાર્ય માટે સૂરને પુત્ર આવ્યા અને શ્રીવત્સની આવી નિર્દયક્રિયા જેમાં તે બોલ્યા, હે ભાઈ ! હે ગુરૂ પાસે પ્રાણાતિપાત વ્રત લીધું છે તેમ છતાં તું આ શું કરે છે? શ્રીવત્સ બેલ્ય, હેમિત્રો હું હાલમાં પરાધીન છું તે તું જાણે છે, તે પછી પરાધીન અવસ્થામાં હારે શું
For Private And Personal Use Only