________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીવત્સવિપ્ર કથા.
(૩૦૭) पठितं श्रुतञ्च शास्त्रं, गुरुपरिचरणं गुरु तपश्चरणम् । घनगर्जितमिव विजलं, विफलं सकलं दयाविकलम् ॥
અર્થ “શાસ્ત્રને અભ્યાસ તેમજ શાસ્ત્ર શ્રવણ, સદ્દગુરૂઓની સેવા અને તીવ્રતપશ્ચર્યા વિગેરે સર્વ ધર્મકાર્યો જીવદયા વગર વૃષ્ટિ વિનાના મેઘની ગર્જનાની માફક વિફલ છે.” એવી રીતે વિસ્તારપૂર્વક મુનિધર્મ કહીને શ્રાવક ધર્મનું સ્વરૂપ પણ સારી રીતે તેઓને સમજાવ્યું. તે સાંભળી શ્રીવત્સ બેલ્યા, હે જગ૬ ગુરે? કૃપા કરી એક મહારી વિનંતિ સાંભળે, આજથી આરંભીને જીવનપર્યત હું નિરપરાધી એવા સ્થલ ની સંકલ્પપૂર્વક બીલકુલ હિંસા કરીશ નહીં. માટે આપ કૃપા કરીને હિંસા વ્રત હને આપે. ત્યારબાદ મુનિએ તેને વ્રતને નિયમ આપી બંધનાદિક તેના પાંચ અતિચારેનું સ્વરૂપ પણ બતાવ્યું, તે સાંભળી શ્રીવત્સ બહુ ખુશી થઈ પ્રથમ વ્રતની રક્ષા માટે પાંચ અતિચારે વવાનું પોતે કબુલ કર્યું. ત્યારબાદ સૂરના પુત્રે પણ તેજ પ્રમાણે પ્રથમ વ્રતને સ્વીકાર કર્યો. પછી મુનિએ પણ તે બન્નેને વિધિપૂર્વક પ્રથમ અણુવ્રત ધારણ કરવાને પ્રગ દઢ રીતે સમજાજો અને વિધિયુક્ત તે વ્રત તેઓને ઉચરાવ્યું, ત્યારબાદ સૂર રપુત્ર સહિત શ્રી વત્સ, મુનિઓને વંદન કરી પોતાના ઈષ્ટ સ્થાનમાં ગયે અને મુનિઓ પણ પોતાના અભીષ્ટ કાર્ય માટે ત્યાંથી ચાલ્યા ગયા. હવે સૂરપુત્ર અને શ્રીવત્સ બન્ને પિતાનું ઈષ્ટ કાર્ય સિદ્ધ કરી ફરીથી કાંચનપુરમાં આવ્યા અને પોતાનાં વિવિધ પ્રકારનાં કૃષિકર્માદિક કાર્યો કરવા લાગ્યા. કેટલાક સમય વ્યતીત થયા બાદ સૂરે પોતાની પુત્રીને વિ
) વાહ કેઈક ધનાઢ્યની સાથે બહુ ધામધુમ
- પૂર્વક પ્રારંભે. તેમાં કન્યાના અલંકાર લઘુબંધુ કેશવ .
જ માટે સેનાના તેમજ હીરામેતીના ઘણા
For Private And Personal Use Only