________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીવત્સવિપ્ર કથા,
( ૩૦૫ )
અને જેની વાણીમાં શુક સમાન મધુરતા રહેલી છે એવી તિસુંદરી નામે તેની રાણી છે. તેમજ મતિસાગર નામે અહુ બુદ્ધિ માન્ તેના મ ંત્રી છે. શ્રીકંઠે નામે તેના પુરાહિત છે. યશેાદા નામે તે પુરાહિતની ભાર્યા છે. અને શ્રી વત્સ નામે તેઓને એક પુત્ર છે. હવે એક દિવસ શ્રીવત્સના પિતાએ તેનુ અપમાન કર્યું, જેથી તે શ્રીવત્સ જડપ્રકૃતિને લીધે રીસાઇને કાંચનપુરીમાં ચાલ્યેા ગયા. ત્યાં સંન્યાસી લેાકેાના મઢમાં તે રહ્યો. હમ્મેશાં ભિક્ષાવૃત્તિવડે પેાતાની આજીવિકા ચલાવતા તે વિદ્યાભ્યાસ કરવા લાગ્યા. બહુ મહેનત કરવા છતાં પણ કિંચિત્માત્ર તેને મેધ થયા નહીં; કેમકે તે જેમ જેમ આગળ ભણુતા જાય તેમ તેમ પાછળ ભૂલતા જાય તેથી માત્ર પરિશ્રમના ભાગી થયેા. તેથી તે કંટાળીને અભ્યાસ પડતા મૂકી શરીરે ઢ હાવાથી તેજ નગરમાં સૂર નામે એક ગૃહસ્થને ત્યાં માત્ર ઉત્તરપૂત્તિ માટે સેવા કરવા રહ્યો.
એક દિવસે તે સૂરના પુત્ર સાથે શ્રીવત્સ કાઇ એક ગામ જતા હતા. તેવામાં રસ્તે જતાં એ મુનિએ
મુનિઉપદેશ. તેઓની ષ્ટિ ગાચર થયા. અને તેમને મુ
નિઆ માના પરિશ્રમથી થાકી ગયેલા હતા, તેથી તેઓ એક વડનીચે શુદ્ધ પ્રદેશમાં બેઠા હતા. ત્યાં જઈ મુનિઓને નમસ્કાર કરી તે મને જણ તેની આગળ બેઠા. ત્યાર બાદ સૂરના પુત્ર મુનિ તરફ દૃષ્ટિ કરી વિનયપૂર્વ કલ્યા, હું પ્રભા ! ધનુ સેવન કરવાથી પ્રાણીઓને શુ લ થાય છે ? તેસાંભળીતે અર્ન્સમાંથી મુખ્ય મુનિ તેઓના હૃદયને અનુકૂલ કરવા માટે મેઘ સમાન ગંભીર વાણી વડે ઉપદેશ કરવા લાગ્યા. હે ભવ્યાત્માઓ! જીનેદ્ર ભગવાને કહેલા ધર્માંનું સેવન કરવાથી મનુષ્યા અક્ષય સુખ મેળવે છે. તેમજ તેઓનાં અનેક પ્રકારનાં દુ:ખા દૂર થાય છે. વળી
२०
For Private And Personal Use Only