________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૦૪)
શ્રી સુપાશ્વનાથ ચરિત્ર,
વ્યય કરી સદ્ગુરૂના ચરણકમલમાં પેાતાની સ્ત્રી સહિત દીક્ષા લઇ જન્મ સલ કર્યો. ત્યારમાદ એ પ્રકારની શિક્ષા ગ્રહણ કરીને અંતે સ લેખના પાળી સાધમ દેવલાકમાં ઉત્પન્ન થઇ અનુક્રમે મેાક્ષસુખ પામશે,
॥ इति प्राणातिपातविरतिप्रथमातिचारविपाके बन्धुराजकथानकं समाप्तम् ॥ →[][] श्रीवत्सब्राह्मणनी कथा. દ્વિતીય વધાતિચાર.
દાનવીય રાજા આયે, હે ભગવન્ ! પ્રથમ અણુવ્રતના પ્રથમ અતિચારનું સ્વરૂપ યથાર્થ રીતે આપના મુખથી અમેાએ સાં ભળ્યું, હવે ખીજા અતિચારનું સ્વરૂપ સાંભળવા અમારી ઈચ્છા છે માટે કૃપા કરી મમારી જીજ્ઞાસા પૂર્ણ કરે. આ પ્રમાણે રાજાને પ્રશ્ન સાંભળી કૃપાલુ એવા શ્રી સુપાર્શ્વ પ્રભુ ખાલ્યા, હે નરેદ્ર ! જે નિ:શ ંકપણે ક્રોધાયમાન થઈ ઢકું, પાષાણુ કે દંડાદિકવડે પ્રાણીઓ ઉપર પ્રહાર કરે છે તે મનુષ્ય શ્રીવત્સદ્વિજની માફ્ક ભયંકર એવા ઘેાર સંસારમાં પરિભ્રમણ કરે છે.
ભરતક્ષેત્રમાં લક્ષ્મીને માનદ આપનાર, સમકર ( મત્સના લાંછન સહિતન્યૂનાધિક કર રહિત ) શ્રીવત્સદ્વિજ, અવિગ્રહ ( શરી=ક્લેશ ) રર્હિત, અને ખ્યાતિ ( ખાતિ-ખાઇ ) વડે સુÀાભિત કામદેવ સમાન કુસુમપુર નામે નગર છે. તેમાં દારિદ્રયરૂપ દાવાનળથી તમ થએલા દુ:ખી જનેાને શાંત કરવામાં મલયાચલ સમાન નૃપતિલક નામે રાજા રાજ્ય કરે છે. સમસ્ત કલાઓમાં નિપુણ
For Private And Personal Use Only