________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજ કયા.
(૩૦૩)
ભાંગેલું વ્રત ઘણાં દુ:ખાને પ્રગટ કરે છે. એ પ્રમાણે તેના પિતાએ બહુ સમજણ આપી. તાપણુ પિતાના વચનને તૃણુ સમાન ગણી તેપ્રથમની માકજ પ્રવૃત્તિ કરવા લાગ્યા અને કિંચિત્ માત્ર પણ તેથી અટકયા નહીં, હવે તે વાત રાજા, મ ંત્રીવિગેરે પ્રધાન પુરૂષોના જાણવામાં આવી. તેથી તેઓએ પણ શાંત વચને વડે તેને મહુ સમજાવ્યો તાપણુ તેણે તે પ્રસંગ છેડ્યો નહીં.
એક દિવસ મધુરાજને કાઇક રાજપુરૂષ સાથે ધનસબંધી લેવડદેવડમાં ભારે તકરાર થઇપડી. તે વાત અધુરાજની ધ્યાનમાં રાખી અધુરાજે સ્વારી સાથે ફરવા અસંગતિ, નીકળેલા તે રાજપુરૂષને પેાતાના ચેટક પાસે બંધાવી પેાતાને ત્યાં મગાવ્યા. રાજપુરૂષ ખેલ્યા, હું મરાજ ! તમ્હારૂં જે માગતું નીકળશે તે સર્વ ધન મ્હારે આપવું છે. વળી આપે મારા ઉપર બહુ ઉપકાર કયા છે તેથી ખીજું કઈક અધિક પણ મ્હારે બક્ષિસમાં તમને આપ વાનુ છે; પરંતુ હાલમાં મ્હારી પાસે કઇ લાગ્યે નથી માટે તના અદલામાં હાલ આ એક ખઙ્ગ છે તે તમે રાખા. કારણકે આ ખ અહુ ઉત્તમ છે એમ કહી તેને બતાવવાનુ બ્હાનું કરી એકદમ તરવાર ખેંચી મધુરાજના બે ટુકડા કર્યા. તેમજ પેાતાના મૃત્યાની સહાય વડે મધુરાજના નાકરનો પરાજય કરી ત પેાતાના સ્થાનમાં ચાલ્યા ગયા. ત્યારબાદ આરક્ષકના કહેવાથી મા સર્વ વૃત્તાંતની રાજાને ખબર પડી એટલે તેણે જાણ્યુ કે આવાં અન્યાયનાં કાર્યો મધુરાજે બહુ કર્યાં છે તેથી તેને આ ચેાગ્ય શિક્ષા થઈ છે. માટે આ બાબતમાં આપણે તપાસ કરવાની કંઇપણ જરૂર નથી. માટે હે ભવ્યાત્મા ! આવાં દુષ્કૃત્ય કરવાથી ખંધુરાજ મરણુ પામી અનેક પ્રકારની ક્રુતિઓમાં ભ્રમણ કરશે. તેમજ તે દરેક ભવામાં વધ ધનાદિક અનેક પ્રકારનાં ઘાર દુ:ખા અનુભવશે. વળી ધનશ્રેણીએ પણ પાતાની સંપત્તિના સાતે ક્ષેમાં
For Private And Personal Use Only