________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બંધુરાજ કથા.
(૩૦૧) દયા પાળવામાં તત્પર થઈ બંધુરાજ વણિક પોતાની પાંચ સ્ત્રીઓ સાથે ગંદક દેવની માફક સુખપૂર્વક કોડા કરે છે. એક દિવસ એક પિતાને મિત્ર બંધુરાજને ત્યાં આવી કહેવા
લાગ્યું કે હેબંધો ! આજે ગનંદી ઉધાનમાં એગીનું એક ગી આવ્યા છે. તે બહુ ગુણવાનું છે અને આગમન. તેમના કંઠમાં સુંદર કાંતિમય અમૂલ્ય મ
ક્તિક મણિની એક માલા ચળકે છે. તેથી જાણે ગંગાવડે વિભૂષિત એવો હિમાલય હેયને શું? તેમ તેઓ દેખાય છે. વળી તેમનામાં અનેક આશ્ચર્ય રહેલાં છે. માટે એમનાં દર્શન તે આપણે કરવાં જોઈએ. કારણ કે દશ્ય વસ્તુનું અવલોકન કરવાથી નેત્રોનું સાર્થકપણું ગણાય છે. એમ સુજ્ઞ પુરૂષે કહે છે. માટે હે પ્રિય મિત્ર ! તમે કૃપા કરી ચાલે, આપણે તેમની પાસે જઈએ અને કંઈપણ આકર્ષણાદિક આશ્ચર્ય જોઈએ તો ખરાઠીક ચાલે, એમ કહી બંધુરાજ પોતાના મિત્ર સહિત રથમાં બેસી ઉદ્યાનમાં ગયો. પછી કેસર, ચંદન, કપૂર વિગેરે સામગ્રીઓ વડે ભેગીનું પૂજન અને નમસ્કાર કરી તે બન્ને નીચે બેઠા. તેવામાં અતિ કોલાહલ કરતા પર જને પણ ત્યાં એકઠા થયા. ત્યારબાદ સમયના જાણુકાર તે ગીએ પણ મંત્ર તંત્રાદિકને ચમત્કાર દેખાડ્યો, તે જોઈ સર્વ લોકે બહુ વિસ્મય પામ્યા અને ગીની પ્રશંસા કરતા પિત પિતાના ઘેર ગયા. ત્યારબાદ બંધુરાજ હમેશાં ગીની પાસે જઈ તેની બહુ સેવા કરવા લાગ્યું અને અત્યંત વિનયગુણવડે તે યોગીને પિતાને સ્વાધીન કર્યો. તેથી યોગીએ પ્રથમ સિદ્ધ કરેલા ચેટકે. માંથીએક ચેટકને બોલાવી તેને આજ્ઞા કરી કે આ બંધુરાજની આજ્ઞા પ્રમાણે સર્વદા ત્યારે વર્તવું. એમ કહ્યાબાદ બંધુરાજને પણ વેગીએ કહ્યું કે અષ્ટમી અને ચતુર્દશીના દિવસે આ ચેટકને મદિરા પાનથી
For Private And Personal Use Only