________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૩૦૦)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી સુપાર્શ્વનાથ રિત્ર.
લાકોના મનને આનંદ આપનાર જનમનામુનિદર્શનનંદ નામના ઉદ્યાનમાં ગયા. ત્યાં આગળ
ભવ્ય પ્રાણીઓના હિત માટે મેાક્ષ ધર્મના ઉપદેશ આપતા એક મુનિ મહારાજ તેમના જોવામાં આવ્યા, તેમનાં દર્શન કરી ધન શ્રેષ્ઠી પણ ધર્મ સાંભળવા બેઠા. સુનિ મહારાજ મેલ્યા——હૈ ભવ્યપ્રાણીઓ ! જેએના હૃદયમાં સર્વ કલાઓની અ`દર શ્રેષ્ઠ એવી ક્રયા, તપ, સંયમ અને ઉત્તમ વિજ્ઞાનરૂપી કલા ન હેાય તેને આંતેર કલાઓમાં કુ શલ હાય તાપણ મૂર્ખ જાણવા. વળી જે યાદિક કલાઓને નથી જાણતા તે પુરૂષો કલાહીન જાણવા. તેમજ ષડ્કન અને છન્નુ પાખંડ મત પરસ્પર વિરૂદ્ધભાવ ખતાવે છે; પરંતુ તેઓમાંથી કોઇપણ દર્શન અહિંસા ધર્મને દુષિત કરતું નથી. માટે તમે અ હિંસા ધર્મના સ્વીકારકરા અને હિંસાના સર્વથા ત્યાગ કરો. વળી જેપુરૂષ સદ્ધર્મની આશાથી પાખડ ધર્મની સેવા કરે છે તે પ્રાણી પશ્ચાત્તાપ રૂપી દાવાનળથી વૃક્ષની માફક મળી જાય છે. જે મ નુષ્ય વૈડૂ રતને ખદલે કાચનો કકડા ખરીદે છે, તે મનુષ્યને તેની પરીક્ષા થવાથી પશ્ચાત્ બહુ દુ:ખ પડે છે. સ્થાવર અને જંગમ પ્રાણી એનાં પાપે જેમ દયા ધર્મથી શુદ્ધ થાય છે, તેમ માત્ર મસ્તકે જટા ભાર, વલ્કલ વસ્ત્ર, આભૂષણ અને સ્રાન ક્રિયાથી શુદ્ધ થતાં નથી. ઇત્યાદિક મુનિ પાસેથી અનેક ગુણમય દયાધમ સાંભળી બંધુ રાજે વિધિપૂર્વક ત્રસ જીવાના વધના નિયમ ગ્રહણ કર્યા. ત્યારબાદ મુનિ મહારાજ મેલ્યા, જે મા ત્રસ વધને ત્યાગ કરે છે તેણે ખંધાર્દિક અતિચારો પણ વવા જોઈએ અને તે અતિચારને ત્યાગ કરવાથીજ દયા ધર્મ સફલ થાય છે. તે સાંભળી અધુરાજે વિધિ સહિત તે અતિચારના પણ નિયમ લીધા. ત્યારબાદ ધન શ્રેષ્ઠીએ ખાર પ્રકારના શ્રાવક ધર્મ સ્વીકાર્યાં. પછી સુનીંદ્રને નમ સ્કાર કરી પિતા પુત્ર બન્ને પેાતાના ઘેર ગયા. ખાદ નિર તર જીવ
For Private And Personal Use Only