________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બરાજ કથા.
(૨૯)
શૂન્ય છે. તેમજ પુત્રવિના સર્વ સુખ પણ દુ:ખરૂપજ ભાસે છે. માટે મ્હારા દુ:ખના હવે કંઇ પાર રહ્યો નથી. શ્રેણી આલ્યા, હૈ પ્રિયે ! પુત્ર સંબંધી કંઈપણ હવે ત્યારે ચિંતા કરવી નહીં, કારણકે હું વિધિપૂર્વક કુબેરની આરાધના કરીને હને જરૂર પુત્ર અપાવીશ. વળી આ કાર્ય સાત દિવસની અંદર હું જરૂર સિદ્ધ કરીશ, માટે હું મૃગાક્ષિ ? ત્હારે ખેદ કરવાનું કંઈપણ કારણ નથી. એ પ્રમાણે ખધુમતીને શાંત કરી પેાતે અન્ય કાર્ય માંથી નિવૃત્ત થઇ સ ંધ્યા સમયે કુબેરની આરાધના માટે યક્ષના મંદિરમાં ઉપવાસ લઇ બેઠા. ત્યાં ધ્યાન કરતાં તેના છ દિવસ ગયા. સાતમા દિવસની રાત્રીએ યક્ષ પ્રત્યક્ષ થઇ આવ્યે કે હે શ્રેષ્ઠી ? હું ત્હારી સેવાથી અહુ પ્રસન્ન થયા છું, અને થાડા સમયમાંજ ત્યારે એક પુત્ર થશે. તે સાંભળી · મ્હાટી કૃપા.” એમ કહી યક્ષના ચરણુ કમલમાં નમસ્કાર કરી શ્રેષ્ઠી પેાતાને ઘેર ગયા અને યક્ષે કહેલું તે વચન પેાતાની સ્ત્રીને કહ્યુ, તે સાંભળી સ્ત્રી અહુ પ્રસન્ન થઇ ‘આપનું વચન સત્ય થાએ એમ કહી તેણીએ વસ્રના છેડે શકુનની ગાંઠ વાળી. ત્યારબાદ રાત્રીના છેલ્લા પ્રહરે બધુમતીએ સ્વમની અંદર પેાતાના મુખમાં પ્રવેશ કરતુ એક બહુ સુંદર નારંગીનું ફુલ જોયુ. તેથી તરતજ જાગ્રત થઈ તેણીએ પેાતાના સ્વામિને તે સ્વમનું વૃત્તાંત નિવેદન કર્યું. ધન શ્રેષ્ઠીએ પણ બહુ વિચાર કરી કહ્યું કે આ સ્વપ્નના પ્રભાવથી હારે પુત્ર થશે. એ પ્રમાણે પેાતાના સ્વામિએ કહેલા વચનામૃતનું પાન કરી બધુમતી બહુ તૃપ્ત થઇ. વળી તેજ દિવસે ગભ રહ્યો અને યાગ્ય સમયે તેણીને એક પુત્ર રત્ન જન્મ્યા. અનુક્રમે આર દિવસ થયા એટલે માતા પિતાએ મહાત્સવપૂર્વક અધુરાજ એવુ તેનુ નામ પાડયું. અનુક્રમે માતાપિતાના પ્રયત્નવડેખ રાજ સર્વ કલાઓમાં નિપુણ થઈ યાવન અવસ્થામાં આગ્યે.
એક દિવસ મધુરાજ સહિત ધન શ્રેષ્ઠી કોઇ કાર્યને લીધે
For Private And Personal Use Only