________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૯૮)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર.
તેવામાં કઈક ખેડુતની સ્ત્રી બહુ છોકરાંઓના પુત્રચિંતા. પરિવાર સહિત ત્યાં આગળથી જતી તેની
નજરે પડી, તે સર્વે બેકરાં ધૂળથી બહુ ખરડાએલાં હતાં, તે જોઈ બંધુમતી વિચાર કરવા લાગી કે અહે આ સ્ત્રી જગતમાં ભાગ્યશાળી ગણાય, કારણકે જે પિતાના પુત્રને અતિ સુંદર મન્મનઉલાપવડે રમાડીને આનંદ માને છે. વળી એકને કેડે બેસાડે છે અને બીજાને આંગળીએ વળગાડયો છે, તેથી ત્રીજે અને ચોથે પુત્ર રીસાયે એટલે તે બેલી હાલા પુત્ર? ચાલ, મારી પાસે આવ, બેટા! માનું કહેવું માનવું જોઈએ. પિતાને હાથ લાંબો કરી લે આ કેરી અને જાંબુ. ચાલ હવે શામાટે રીસાય છે ? એ પ્રમાણે પુત્ર સાથે આનંદથી ચાલતી તે સ્ત્રીની ચેષ્ટા જોઈ પિતાને બહુ નિંદતી બંધુમતી ઘરની અંદર જઈ ચિંતા કરવા લાગી કે દેવે હુને એકલીનેજ મંદ ભાગ્યવાળી સર્જી છે. કેમકે હે પાપિણીએ એક પણ પુત્રરત્નનું સુખ ન મેળવ્યું. વળી કહ્યું છે કે જે સ્ત્રીના ખેળામાં રમી આવીને ધૂળથી ખર ડાએલો પુત્ર મન્મનઉલાપ કરતે બેસતું નથી, તે સ્ત્રીને જન્મ વૃથા છે. તેમજ અનેક પ્રકારનાં કાર્યોના વૃત્તાંતરૂપી સૂર્યના કિર
વડે પીડાએલાં મનુષ્યનાં હૃદયરૂપી કુમુદ (પોયણું) પુત્રના મુખરૂપી ચંદ્રમાના દર્શનથી પ્રફુલ થાય છે, વળી જેઓના હૃદયને શાંત કરનાર એ સર્વ ગુણ સંપન્ન એક પણ પુત્ર હોય તે તેઓ દુર્ગતિને પણ ગણતા નથી. તેમજ અતિ ભયંકર એવી આપત્તિઓને પણ લક્ષ્યમાં લેતા નથી. એ પ્રમાણે પુત્રની વેદનાથી ઘેરાએલી અને ગૃહકાર્યમાં વિમુખ થઈ ચિંતાતુર બેઠેલી એવી પિતાની સ્ત્રીને જોઈ ધનશ્રેણી બહસ્ત્રિાહિમથી બળી ગએલી કમલિની સમાન હારા મુખની આકૃતિ આજે વિલક્ષણ કેમ દેખાય છે? બંધુમતી બેલી, હે સ્વામિન? પુત્ર વિના તે આ સંસાર
For Private And Personal Use Only