________________
Shri Mahavir Jain Aradhana Kendra
અધુરાજ સ્થા.
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૯૭)
बंधुराज कथा.
પ્રથમ અંધાતિચાર.
દાનવીર્ય રાજા મેલ્યા-હે ભગવન્ ! વળી કેટલાક મનુષ્યા કારણ વિના પણ તિય ચ વિગેરે પ્રાણીઓને અધનમાં રાખે છે તેઓને શુ ફૂલ થતુ હશે ?
શ્રી સુપાર્શ્વ પ્રભુ મેલ્યા હે રાજન ? દૃષ્ટહૃદયવાળા જે પ્રાણી નિરપેક્ષપણે તિર્યંચ વિગેરે પ્રાણીઓને 'દીખાને નાખે છે તે મનુષ્ય અધુરાજની માફક વધ બંધનાદિકવર્ડ બહુ પીડાએ ભાગવે છે. તે આ પ્રમાણે
નાના પ્રકારનાં પત્ર=પાત્ર (પાંદડાં-પાત્ર એટલે સત્પાત્રા) વડે સુશેાભિત, સુ ંદર લક્ષ્મીનુ નિવાસસ્થાન અને સ્વચ્છ જલાશયેાથી વ્યાપ્ત એવા કમલ વનની માફક ઉત્તમ વ્યાપારાનું મુખ્ય મથક પદ્મિનીખંડ નામે એક પ્રાચીન નગર છે. તેમાં યાચક લેાકેાનાં મના વાંછિત પૂરવામાં બહુ કુશલ અને સમૃદ્ધિમાં કુબેર સમાન ધનદ નામે એક શ્રેષ્ઠી છે, આ ધુમતી નામે તેની સ્રી છે, તે બન્ને દંપતી પરસ્પર અહુ સ્નેહાલુ હતાં અને વિષય સુખમાં દિવસે નિ`મન કરતાં હતાં, તેમજ ધનધાન્યાદિક વૈભવમાં તે સપૂર્ણ હતાં, તેથી તેઓના સમય બહુ સુખમય વ્યતીત થતા હતા, માત્ર એકબીજાને સંતાન નહીં હાવાથી અપત્યનું દુ:ખ શલ્યની માફક તેઓને પરસ્પર બહુ પીડતુ હતુ. વંશમાં ધ્વજ સમાન સત્પુત્ર વિના આપણા આ વૈભવ નિરર્થક છે. એવી ચિંતા તેઓના હૃદયમાંથી ક્ષણમાત્ર પણ દૂર થતી નહેાતી.
એક દિવસ મધુમતી પેાતાના ઘરના દ્વારમાં બેઠી હર્તા,
For Private And Personal Use Only