________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિજયચંદ્ર કથા.
(૨૯૫)
પ્રગટ રીતે સુખ બતાવે છે. છતાંપણ મા દેખાવ જોઇ આપને વિષય ઉપર અભાવ બુદ્ધિ પ્રગટ થવાનું શું કારણ ? તે સાંભળી રાજા ખેલ્યા, હે મૃગાક્ષી ! જ્ઞાન, દર્શન અને વીય અનંત છે, તેમજ સુખ પણ અનંત છે, વસ્તુગત જીવાનુ આવું સ્વરૂપ છે તા પણ આ જીવાત્માએ અજ્ઞાનતાને લીધે વિષયતૃષ્ણામાં ખેંચાઈ આ અનાદિ સ ંસારમાં વિષયાની પ્રાપ્તિ માટે અનેક દુ:ખો સહન કરે છે. વળી કાઇ સમયે કોઇકને તેવા પ્રકારના વિષય સયેાગેા મળી માવે છે. તેમજ કેટલાક જીવા તા દરિદ્રતાના દુ:ખથી પીડાતા તેવીજ સ્થિતિમાં વૃથા જન્મ ગુજારે છે. તેમજ વિષયભાગમાં ખરજની માફ્ક કલેશમય સુખ લેગવતા પ્રાણી વિષયતૃષ્ણાને અધિક માને છે. વળી નિર્ધનતાને લીધે કદાચિત્ સ્ત્રીના વિરહને લીધે જ્યારે જીવાત્મા વિષયથીવિમુખ થાય છે, ત્યારે તેનું હૃદય ચિતારૂપી શલ્યવડે ભેદૃાય છે. અને બહુ દુ:ખથી દિવસેા નિગમન કરે છે. કહ્યુ છે કે—
अप्राप्ताः संकल्पैः, प्राप्ता दर्पेण चिन्तया विरहे ।
tr
त्वरयन्ति ज्वरयन्ति, कुशयन्ति प्राणिनं विषयाः ॥ અ— વિષયા નહિ પ્રાપ્ત થવાથી અનેક પ્રકારના સંકાવડે પ્રાણી તેએની પ્રાપ્તિ માટે બહુ ઉતાવળ કરે છે, અને જ્યારે તેઓ પ્રાપ્ત થાય છે ત્યારે ગવથી પ્રાણીને બહુ વર આવી જાય છે. તેમજ તેઓના વિરહ થવાથી ચિંતા વડે બહુ દુખ લ દશાને અનુભવે છે.” માટે કોઇપણ પ્રકારે વિષયસેગમાં સુખ નથી. વળી અતિ મનાહર એવા તે વિષયે ચિરકાલ ભાગવવાથીપણ વિષયતૃષ્ણા શાંત થતી નથી, પરંતુ ઉલટી વિશેષ વૃદ્ધિ પામે છે. કહ્યું છે કે
न जातु कामः कामाना - मुपभोगेन शाम्यति । हविषा कृष्णवर्त्मेव, भूय एवाभिवर्द्धते ॥
For Private And Personal Use Only