________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિજયચંદ્ર કથા.
(૨૯૩)
સ્થાનમાં ગયા. પછી ભાજનના સમય થયે એટલે ખહુ આનંદ પૂર્વ ક પરિવારસહિત તે બન્ને જણે ભાજન કર્યું. ત્યારબાદ પ્રસ ંગેા પાત્ત જયસિ’હુ રાજાએ મતિધન મંત્રીને પોતાના પુત્રનુ' વૃત્તાંત પૂછ્યું. મંત્રીએ પણ સમસ્ત વાર્તા કહી. તે સાંભળી જયસિહ રાજા ખેલ્યા, હે વત્સ ! હવે રાજ્યભાર વહન કરવામાં પરધર એવાહને જોઈ હું નિશ્ચિત થયા છું. માટે હવે આપણા પૂર્વજોએ આચરેલા માર્ગને અનુસરવાની મ્હારી ઈચ્છા છે. તે સાંભળી વિજયચંદ્ર ઉભા થઇ પિતાના ચરણકમલમાં મસ્તક નમાવી રૂદ્ધ કહૈ પ્રાર્થના કરવા લાગ્યા, હું તાત ! હાલમાં કૃપા કરી, કેમકે કેટલેક સમય આપના ચરણકમલની રજવડે મ્હારૂં ભાલસ્થલ પવિત્ર કર્યા બાદ માપને જેમ ઉચિત લાગે તેમ કરજો. આ પ્રમાણે અસદ્ આગ્રહમાં ઢઢ બુદ્ધિવાળા પુત્રને યુક્તિપૂર્વક સમજાવીને પ્રીતિમતિરાણી તેમજ કેટલાક સામત અને મંત્રી સહિત જયસિંહ રાજાએ ઉત્સણા (આડ ખર) પૂર્વક અનવદ્યાચાર્ય ગુરૂ પાસે દીક્ષા ગ્રહણ કરી અને તેની વિધિપૂર્વક આરાધના કરી તે મેક્ષે ગયા.
ત્યારખાદ વિજયચંદ્રરાજા અહુ નીતિથી રાજ્યપાલન કરવા લાગ્યા. સમસ્ત પાતાના દેશને જૈનમંદિ રાજનીતિ. રાથી સુñાભિત કર્યા. તેમજ તેના દેશમાં કેાઈ મનુષ્ય અથવા પશુઆ માંદગીથી મરતાં નથી. અર્થાત્ કાળથી મરે છે. માર એ શબ્દ તો માત્ર સાગઠાખાજીમાંજ લેાકા ખેલે છે. દંડ એ માત્ર છત્રમાંજ રહ્યો છે. વળી અષ્ટ મી, ચૈાદશ અમાવાસ્યા અને પૂર્ણિમાના દિવસે બહુ વૈરાગ્યથી તે રાજા પોતે વૈષધવ્રત ગ્રહણ કરે છે. તેમજ પ્રજા પાસેથી એવી સુગમતાથી કર (વેરા ) લે છે કે લેાકેાને તે માલુમ પણ્ પડતા નથી. વળી સમસ્ત શ્રાવકોના સર્વથા કર લેવામાં આવતા નથી. તીર્થ કરાના કલ્યાણકાદિક દિવસેામાં દરેક જૈનમદિરામાં શ્રાવકે પાસે સ્નાત્રપૂજાદિક બહુ ભક્તિપૂર્વક કરાવે છે. અને સમય ઉપર
For Private And Personal Use Only