________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પિતાપુત્રના
સમાગમ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિજ્યચંદ્ર કથા.
(૨૯૧)
ચેટક વિજયચંદ્રની પાસે આવ્યેશ અને જયસિંહે રાજાના આરાગ્યાદિક સમાચાર તેને કહ્યા. તે સાંભળી વિજયચંદ્ર રાજાએ અશાંતિને ત્યાગ કરી ચેટકે અતાવેલા માર્ગે ગ્રામ, આકર, ખેટ અને નગરાવડે સુશોભિત એવા પૃથ્વીમ’ડલને ઉભું ઘન કરતા આગળ ચાલ્યા જાય છે. ત્યાં દરેક ઠેકાણે નૃપાદિકની સેટની વસ્તુઓને સ્વીકાર કરતા હતા, તેમજ કેટલાક નમ્ર રાજાઓનેસ્થાપન કરતા અને ઉદ્ધત રાજાઓના ગર્વ ઉતારતા, દરેક ગ્રામ, નગરામાં જિન મદિરાની પૂજા કરતા, તેમજ જીર્ણ મંદિરના ઉદ્ધાર કરતા અને સાધુ તથા સાધ્વીઓનુ સન્માન કરતા છતા પાતાના પિતાના સૈનિકાએ પવિત્ર કરેલા ભૂપ્રદેશમાં ગયા. અનુક્રમે દેશના સીમાડામાં જઇ પહોંચ્યા. એટલે ત્યાંથી ચેટકને માકલી પેાતાના પિતાને સમાચાર આપ્યા કે કૃપા કરી હૅને મળવા માટે તમ્હારે ચ્હામુ માવવુ નહીં. કારણ કે શરીરની અશક્તિને લીધે માશ્રમ થવાથી ફ્રીને રાગના સભવ થાય. આ પ્રમાણે પુત્રનુ કહેવુ સત્ય માની રાજાએ પણ મંત્રીને હુકમ કર્યો કે નગરમાં ધ્વજ, તારણુ અને વાવટાઆવડે હટ્ટાદિકની ઘેાભા કરાવા. બાદ તેની આજ્ઞાવડે નાગરિક લાકે એ પણ પેાતાની શક્તિ પ્રમાણે વિસ્તારપૂર્વ ક નગર શણગાર્યું. દરેક ઠેકાણે સ્થાપન કરેલા શ્વેત ચામર, ધ્વજ પતાકા અને સુગંધમય પુષ્પાથી રમણીય, અતિ સુંદર કાંતિમય રત્નાની માલાઓનાં તારણેા લટકાવ્યાં. તેમજ માળ, અગાશીએ અને કિલ્લા ઉપર સ્થાપન કરેલા મચા ઉપર પ્રાઢ પારાંગનાઓ કુમારના દર્શન માટે ઉભી રહી છે. લેાકેાથી ખીચાખીચ ભરેલી શેરીએના મુખ ભાગમાં ઉભેલી પ્રમદાએ સુંદર ગાયન કરે છે. ગાયનાને અનુસરી અનેક નકી નાટારગ કરી રહી છે, રૂપ વડે દેવાંગનાઓને તિરસ્કાર કરવામાં બહુ કુશલ એવી કેટલીક
For Private And Personal Use Only