________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(240)
શ્રી સુપાર્શ્વનાથ રિત્ર.
લેાકેા અને હારી માતાએ વિગેરે . દેશના સર્વ લેાકેા હાલમાં દ્ઘારા વિના એવા દુ:ખમાં આવી પડ્યા છે કે જેનુ વર્ણન પણ થઇ શકે તેમ નથી. તેમજ ત્હારા વિરહને સહન કરવામાં અશક્ત એવી ત્હારી જનનીપણ બહુદુ:ખને લીધે અશ્રુપ્રવાહ ધારણ કરતી છતી સમય વિના પ્રલયકાલની વૃષ્ટિના આભાસ મતાવે છે. વળી હાલમાં મ્હારા શરીરે પણ એવા અસાધ્ય વ્યાધિ પ્રગટ થયા છે કે જેથી પ્રાણ રહે તેમ નથી, માટે આ પત્ર વાંચીને જલદી હારે અહીં આવવું.’ એ પ્રમાણે રૂદ્ધ કંઠે લેખ વાંચી પેાતાના પિતાએ સ્વહસ્તે લખેલા લેખની અક્ષુરૂપ પુષ્પાવર્ડ પૂજા કરતા હાયને શું? એમ દર્શાવતા વિજય આણ્યે., પુત્ર ઉત્પન્ન થવાથી જરૂર માતા પિતા સુખી થવાં જોઇએ. પરંતુ આતા તેથી વિપ રીત થયું. કારણ કે મ્હારાથી મ્હારાં માતા પિતા બહુ દુ:ખી થયાં. એમ પશ્ચાત્તાપ કર્યા બાદ નયસાર મંત્રી પ્રમુખ સર્વ મત્રીઓને પૂછીને ઉત્તમ મુહૂર્તોમાં સુલેાચન નામે વિમલશ્રી રાણીના પુત્રને રાજ્યમાં સ્થાપન કર્યો, અને રાજ્યના કાર્ય વાહક એવા નયસારને મહામંત્રી પદ માપી સ ંધ્યા સમયે શુભ મુહૂત્ત જોઈ અંત:પુર સહિત વિજયચંદ્ર રાજાએ નગરની બહાર પ્રયાણ કર્યું. તેમાં કેટલાક રથ, અશ્વ અને હસ્તિ પાતાની સાથે લીધા. પછી મામાં લેાકેાના હજારા વિઘ્નાના ઉદ્ધાર કરતા તે જલદી આગળ ચાલ્યા. તે સમયે તેણે પેાતાનું આગમન વૃત્તાંત ચેટકને મોકલી જયસિંહ રાજાને આગળથી જણાવ્યું. તે સાંભળી અમૃતથી સિ ંચાએલાની માક રાજાના રાગ એકદમ શાંત થઇ ગયા. તેમજ તેની માતા, પરિજન અને દેશના લેાકેાને એટલેા બધા આનદ વધી ગયે કે તેઓના હૃદયમાંથી તે માનદ ઉભરાઇ જવા લાગ્યા. માદ જયસિંહ રાજાએ ચેટકના સત્કાર કરી વિજચંદ્રની પાસે તેને વિદાય કર્યો.
For Private And Personal Use Only