________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮૬).
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. વિધિ પ્રમાણે પંચ નમસ્કારના સ્મરણપૂર્વક આત્મવૃત્તિ સમભા વમાં રાખી આ ફાની દુનીયાનો ત્યાગ કર્યો. એક દિવસે નગરના સર્વ લેકે ભયભીત થઈ “અમે લુંટાયા
લુંટાયા ” એમ સિંહદ્વાર આગળ આવી અદશ્યોર, ઉંચા સ્વરે પોકાર કરવા લાગ્યા, તે સાંભળી
રાજાએ તેઓને બોલાવી દુ:ખનું કારણ પૂછયું એટલે તેઓ બોલ્યા, હે મહારાજ ! અમે જાગતા છતાં કેઈ ચોર ચેરી કરી અદૃશ્ય રીતે ચાલ્યા જાય છે. રાજાએ આરક્ષકને બેલાવી બહુ તિરસ્કારપૂર્વક પૂછયું કે નગરની રક્ષા કરવામાં આવી બેદરકારી તું કેમ કરે છે? આરક્ષક બલ્ય, હે પ્રભો! આ સંબંધી હેં બહુ તપાસ કર્યો, પરંતુ કોઈ પણ ચાર દેખ વામાં આવતું નથી તેથી હું શું કરું? હે સ્વામિન ! ચોરને પકડવામાં હેં કોઈપણ ઉપાય બાકી રાખ્યું નથી. પછી રાજા બોલ્ય. હાલ હું તે દુષ્ટને અહીં પકડી લાવું છું તે તું જે, એમ કહી રાજાએ પિતાના સિદ્ધ ચેટકનું સ્મરણ કર્યું કે તરત જ સાવધાન થઈ તે ચેટક નગરમાં આવ્યું અને તે ચારને અવળા હાથે બાંધી લાવી રાજાની આગળ ઉભો કર્યો, એટલે રાજાએ લોકોને બોલાવી તેઓની સમક્ષ રને પૂછયું, તું હમેશાં ચોરી કરી ચાલે જાય છે; પરંતુ લોકો તને દેખતા નથી તેનું શું કારણ? ચેર બોલ્યો, હે રાજન્ !હારી પાસે અવસ્થાપિની વિદ્યા છે, તેથી લોકોને નિદ્રાધીન કરી હું હારી ઈચ્છા પ્રમાણે ઘરની અંદર રહેલી સારભૂત વસ્તુઓ લુંટી લઈ ચાલ્યું જાઉં છું. રાજાએ કહ્યું કે હવેથી ત્યારે ચોરી કરવી નહીં અને પ્રથમ લુંટેલું આ લોકેનું સર્વ ધન તેઓને તે સેંપી દે. ચોર છે, જે હુને અહીં લાવે છે તે ચેટકેજ તે સર્વ માલ ગ્રહણ કર્યો છે, અને તે સર્વ માલ આપના ખજાનામાં મૂકેલે છે. એમ વાર્તા તેઓની ચાલતી હતી તેટલામાં
For Private And Personal Use Only