________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિજયચંદ્ર કથા.
(21919)
એમ જાણી તૃષા લાગેલી
કુમારે પણ આ રાજા છે ઉભા થઇ પ્રણામ કર્યો. રાજાએ પણ અને બહુ છે એમ જાણી પોતાની અતક ( જલપાત્ર )માંથી તેને પાણી પાયું અને પૂછ્યુ કે હે કુમાર ! અહીં ત્હારૂં કેમ આવવું થયું છે ? તે સાંભળી કુમારે મૂળથી મારલી પેાતાનું સર્વ વૃત્તાંત કહ્યું. ત્યારબાદ રાજાએ અશ્વ માપી કુમારને કેટલાક સ્વાર સાથે પેાતાના નગરમાં વિદાય કર્યો અને પોતે પણ પેાતાનુ કાર્ય કરી વિદાય થયા. ત્યારબાદ સ્નાન કરી કુમાર રાજાની આજ્ઞાથી જમવા બેઠા. ભાજન કર્યા બાદ કેટલીક વાતચિત કરતાં તેના તે દિવસ વ્યતીત થયા.
ઉપદેશ.
હવે બીજે દિવસે કુમારને શસ્ત્ર આપી રાજા પેાતાની સાથે તેને મૃગયા માટે અરણ્યમાં લઇ ગયા. ત્યાં વિજયચંદ્રના ગયા બાદ ચારે દિશાએ પાતાના ઘેાડેસ્વારોએ ઘેરી લીધી. મૃગલાં, સસલાં અને ડુક્કર વિગેરે પ્રાણીઓને એક મ્હાટી ખાઇમાં રોકી લઇ એક ખાજુ રાજા અને બીજી તરફ કુમાર ઉભા રહ્યો. રાજા પેાતાની તરફ જેએ બહાર નીકળે છે તેઓને માણેાથી વિધે છે. પરંતુ પેાતાની દિશામાંથી નીકળતા અનાથ પ્રાણીઓને કુમાર મારતા નથી. તે જોઇ રાજા એલ્યે, કુમાર ! હારી તરફથી જે પશુઓ નાશી જાય છે તેને તુ કેમ મારતા નથી ? પેાતાના કા માં આ પ્રમાણે ઉપેક્ષા ન કરવી જોઇએ. વિજયચંદ્ર એલ્સેા, નિરપરાધી તથા અનાથ એવા પ્રાણીઓને હું કેવી રીતે મારૂં ? વળી નીતિ શાસ્ત્રના પ્રવર્તક થઇ તમ્હારે પણ આ પહિંસા કરવી ચોગ્ય નથી. રાજા સમજી ગયાકે એના વિચાર કોઇ અપૂર્વ સ્થિ તિના જણાય છે, એમ જાણી ફરીથી તે મેલ્યું, હું કુમાર! શું તું ક્ષત્રિય પુત્ર નથી ? હું કુમાર મેળ્યેા, રાજન ! જેઆ નિરપરાધી પ્રાણીઓને હણે છે તેવા કસાઇઓને શું તમે ક્ષત્રિય પુત્ર માને
For Private And Personal Use Only