________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિજયચંદ્ર કથા.
(૨૭૫) દુર્ધર વ્રતનું ખંડન ન કરતા હોય, વળી મિત્ર અને શત્રુ તરફ જેઓની સમદષ્ટિ હોય, છ કાયના જીના હિતમાં નિરંતર ઉક્ત હોય, દુસ્તર એવા આ સંસાર સાગરના જેઓ તરણ તારક હેય, અને હમેશાં વિધિપૂર્વક જેઓ વિહાર કરતા હોય તેવા ગુરૂઓ તહારૂં શરણ થાઓ. તેમજ જે ધર્મની અંદર નિરંતર ચરાચર જીવોની અહિંસા પ્રતિપાદન કરવામાં આવી છે, જેમાં કઈ પણ ઠેકાણે અસત્ય વચનની પ્રરૂપણું ન કરી હોય, જેમાં તૃણ સરખી પણ પારકી અદત્તવસ્તુ લેવાને સંક૯૫થી પણ નિષેધ કરેલ હોય, તેમજ પરસ્ત્રીસંગ અને રાત્રિભેજનને જેમાં સર્વથા ત્યાગ બતાવ્યો હોય, અને સંસારના ભયને નિમૂલ કરનાર એ અતિ મનહર ઇનંદ્રકથિત ધર્મ શરણવિનાના એવા તહારૂં રક્ષણ કરે. હે કુમાર! જે ધર્મ સર્વ જગતના જીવને હિતકારક છે અને જેની આરાધના કરવાથી મોક્ષ લક્ષ્મી પણ પ્રાપ્ત થાય છે એવા આ સમ્યફ ધર્મનું તમે પાલન કરે, એ પ્રમાણે વિસ્તાર પૂર્વક સમ્યક ધર્મનું સ્વરૂપ સાંભળી કુમારે તત્કાલ સમ્યક્ત્વને સ્વીકાર કર્યો. તેમજ તે મુનીંદ્રની પાસેથી કેટલાક વિશેષ નિયમે પણ લીધા જેમકે નિરપરાધી એવા ત્રસ જીવેને સંક૯પપૂર્વક વધ કરે નહીં, વળી જીવનપર્યત માંસનો ત્યાગ તેમજ પાંચ પ્રકારનાં ઉદુંબરનો સર્વથા ત્યાગ કર્યો. એ પ્રમાણે નિયમ લઈ મુનીંદ્રને વંદન કરી કુમાર ત્યાંથી પિતાના સ્થાનમાં ગયા અને જૈનધર્મની આરાધના કરવામાં નિરંતર પિતાનું અહોભાગ્ય માનવા લાગ્યું. એક દિવસ વિપરીત શિક્ષણ આપેલા અશ્વ ઉપર બેસી
કુમાર વનચર્યા માટે બહાર નીકળે. વિપવિજયચંદ્રનું રીત શિક્ષણને લીધે તે દુષ્ટ અશ્વ વિજયચંદ્ર વનપ્રયાણુ, કુમારને વિકટ અટવીમાં ખેંચી ગયે. શૂન્ય
એવા તે જંગલની અંદર બહુતૃષાની વેદનાથી
શિક્ષણ ટવીમાં એરીયા વેદનાથી
For Private And Personal Use Only