________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છા સાતેથી લો છું . માયાનાં ન
મંત્રી તિલકમંત્રી કથા.
(ર૬૯) પકડાવ્યા તે સમયે હારી પાસેથી એક છરી પડી ગઈ. તે જોઈ તેણે મહનેંસખત પીડા આપી. એટલે હેં રાજાની આગળ પ્રાર્થના કરી જણાવ્યું કે ભાવથી હે જૈનદીક્ષા ગ્રહણ કરી છે. તેથી રાજાએ જાણ્યું કે આ ઘાતક પિતાના બચાવ માટે અસત્ય લે છે. તેમાં છતાં પણ મહને તેણે મુક્ત કર્યો. માટે હે ભવ્યાત્માઓ! આ દુનીયામાં સજનનાં આશ્ચર્યકારક ચરિત્ર જોઈ ને તે સમયે બહુ આનંદ થયે, અને તેથી હું તેજ પ્રમાણે સશુરૂના ચરણમાં દીક્ષા ગ્રહણ કરી આ સ્થિતિને પામે છું એ પ્રમાણે સૂરદ્રનું વચન સાંભળી સર્વ સભ્યજનેનાં હૃદય
અદ્ભુત વૈરાગ્ય રસથી ભીંજાઈ ગયાં. પુન: દીક્ષા ગ્રહણ. સૂરીશ્વરે અનેક પ્રકારે જૈનધર્મની વ્યાખ્યા
આપી. એટલે ભાવના આપેલાં વસ્ત્રોની માફક સર્વના હૃદયમાં એરંગ લાગ્યું કે દરેક જણ દીક્ષા લેવામાં તત્પર થઈ ગયા. અને વિનીત થઈ બેયા કે હે સદ્ગુરૂ ! આપના ચરિત્ર તેમજ દેશનાના પ્રભાવથી હાલ અમે દીક્ષા લેવાને બહુ ઉત્સુક થયા છીએ. પરંતુ પ્રતિબંધને લીધે અટકી જઈએ છીએ. કેઈને માતાપિતા વૃદ્ધ થયાં છે તે કોઈને નાનાં છોકરાં છે, વળી કેટલાકને વિધવા બહેન છે, તો કેટલાકને પ્રજાનું દુ:ખ છે અને વળી કેટલાકને ધનનું મહાદુ:ખ છે. તે સાંભળી નલરાજાએ કહ્યું કે ભાઈઓ! જેઓને જેટલું ધન જોઈતું હોય તેટલું તેઓને હું આપું છું, માટે તમે તે લઈને પોતપોતાની ભાવના સફલ કરે. એ પ્રમાણે ધર્મકાર્યમાં રાજાની ઉદારતા જોઈ તેઓ બેલ્યા-અમે આપને આ મહાટ અનુગ્રહ માનીએ છીએ. ત્યારબાદ રાજાએ પોતે સૂરિને વિનતિ કરી કે જે હું દીક્ષા ગ્રહણ કરવાને ગ્ય હોઉં તે તેમાં વિલંબ કરવાની હવે જરૂર નથી. સૂરિ બોલ્યા-રાજન! કૃતબલવડે દીક્ષા લેવાને ત્યારે મને રથ જાણી હું અહીં આવ્યા
For Private And Personal Use Only