________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
(૨૬૮)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. બહુ સન્માન કર્યું અને યક્ષને કહ્યું કે તરત જ તેણે નીલરાજાને ક્ષણમાત્રમાં આનંદપૂર્વક તે સ્થાનમાં પહોંચાડ્યો. ત્યારબાદ નિકંટક રાજ્યભાર વહન કરવામાં ધુરંધર એ
નલરાજા જૈનધર્મમાં વિશેષ રાગી થયે છતે ગુણરત્નાકરસૂરિ. સાધર્મિક જનેનું બહુ સન્માન કરતો હતે.
અનુક્રમે ચગ્ય અવસ્થા જોઈ પોતાના પુત્રને રાજ્યમાં સ્થાપન કરી પોતે દીક્ષા લેવાનો વિચાર કરતા હતા. તેવામાં ઉદ્યાનપાળે આવી વિનંતિ કરી રાજાને જણાવ્યું કે સ્વામિન? સજજનેના હૃદયને આનંદ આપનાર સાક્ષાત પુણ્ય રાશિ હાયને શું? એવા ગુણરત્નાકરસૂરીશ્વર નંદનનામે ઉદ્યાનમાં પધાર્યા છે. તે સાંભળી રાજાએ તેને તુષ્ટિદાન આપ્યું. ત્યારબાદ મહોત્સવપૂર્વક અન્ય રાજવર્ગથી પરિવારિત નલરાજા પિતાના પરિવાર સહિત સૂરિને વંદન કરવા ચાલ્યા. ત્યાં જઈ વિધિપૂર્વક વંદન કરી મુનીંદ્રની આગળ બેઠે. અને સત્ય પ્રતિજ્ઞા પાલન કરવામાં શિરોમણિ સમાન આ તેજ મહાત્મા છે. એમ વિચાર કરતે હતે તેટલામાં સૂરીશ્વર બોલ્યા, રાજન? કેમ તમે હુને ઓળખો છે? નિઃશંક હૃદયથી રાજા હાથ જોડી બલ્ય, જગદગુરૂ ? આપે જે જનનીની કુક્ષિમાં વાસ કર્યો તેને જ ધન્યવાદ ઘટે છે. કારણ કે આપે સર્વત્ર પ્રસાર પામેલું અને ત્રણ જગને ઈચ્છા પ્રમાણે નચાવવામાં બહુ સમર્થ એવું મહ રાજાનું બળ ક્ષણમા ત્રમાં હઠાવી દીધું છે. સૂરિ મહારાજ સભાની અંદર ઉંચાસ્વરે બેલ્યા, અમારી આ
સર્વ ધર્મ સામગ્રીનું મૂલકારણ આ નલરાજા સૂરિનું પૂર્વ છે. કારણ કે નીલરાજાએ મારવા માટે ઘાતક
(પરિવ્રાજક) મોકલેલો છે એમ ગુપ્ત પુરૂના લેખ ઉપરથી આ રાજાએ હુને
સ્વરૂપ,
For Private And Personal Use Only