________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
33
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્થિર થતા નથી, જેથી પ્રાથમિક જ્ઞાનને અસત્ય અને પશ્ચાત્ ઉદભવેલા જ્ઞાનને સત્ય તરીકે માને છે. પરંતુ પૂર્વાપર તર્ક વિતર્કોંની પર પરાથી તે વિરામ પામતા નથી અને હમ્મેશાં નૂતન વિચાર શ્રેણીમાં ઘસડાયા કરે છે. આ પ્રમાણે સાંસારિક કાર્યમાં મૂઢ બનેલા જીવાત્મા સત્ય સિદ્ધાન્તના વચનામૃતાને ભાગી શ્તા નથી.
એતે સ્વાભાવિક છે કે બાલ્યાવસ્થામાં રંગ બેરંગી કાચના એક ટુકડા કિવા મણુિરત્ન દર્દષ્ટગાયર થવાથી :તે બન્નેમાં તાત્વિક ભેદના અનુભવની ગેરહાજરીથી ખાળ જીવતે બન્ને સરખાજ આનંદ આપે છે. પરંતુ જ્યારે તે જ્ઞાનદશામાં આવે છે ત્યારે તેને કાચ અને હીરાનુ સત્ય સ્વરૂપ સમજાય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે—
मणिलुठतु पादाग्रे, काचः शिरसि धार्यताम् । પરીક્ષહતાતે, બાપઃ વ્હાવો મિલિ/૧૫
અ—“ અજ્ઞાત દશામાં ચરણુના અગ્ર ભાગમાં શુરત્નનું આભૂષણ ધારણ કરે કિવા સુશોભિત કાચ ખંડને ચૂડામણના સ્થાનમાં મસ્તકે ધારણ કરે તેથી કઇ મણિની હાની થતી નથી, પરંતુ પરીક્ષક–જ્ઞાનીના હસ્તમાં આવવાથી કાચ તે કાચ અને મણિ તે મણિરૂપે ઓળખાય છે. તેમજ
,,
काकः कृष्णः पिकः कृष्णः, વસંતસમયે પ્રાપ્ત, જાઃ ાજ
હોમેટ્ઃ વિાયોઃ । વિઃ પિત્ત્રઃ ॥ ૨ ॥
""
અર્થ કાક અને કાયલ એ મન્નેનું સ્વરૂપ શ્યામ હોય છે. સ્વરૂપથી તે બન્નેને કાઇપણ પ્રકારે ભેદ જણાતા નથી; પરંતુ જ્ઞાની પુરૂષષ વસંત રૂતુમાં પંચમ નાદ પ્રગટ કરવાથી કાક અને ક્રાયલને વિભેદ સ્પષ્ટ રીતે જાણી શકે છે. એમ અજ્ઞાન દશામાં પ્રાણીઓને સત્ય તત્ત્વનું યથાર્થ જ્ઞાન હાતું નથી, એ સ્વાભાવિક છે એમ છતાં વ્યાવહારિક પદાર્થાંમાં જેમ જેમ જીવાત્મા નિપુણતા મેળવતા જાય છે તેમ તેમ મણુ, સુવર્ણ વગેરેનું સ્વરૂપ સમજી પ્રાચીન માન્યતાને ભ્રમમૂલક સમજે
For Private And Personal Use Only