________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મંત્રી તિલકમંત્રી કથા.
(૨૫) હવે તેનલરાજા જનપ્રતિમા કરાવી હમેશાં તેની ત્રિકાલ પૂજા
કરે છે. તેમજ વિવિધ પ્રકારે જૈનશાસનની એકપરિવ્રાજક ઉન્નતિ કરે છે. વળી અન્ય લોકોને ઉપદેશ
આપી તે પ્રમાણે પ્રવર્તાવે છે. તેમજ સાધુજનનું સત્કાર પૂર્વક સન્માન કરે છે અને તેઓની આજ્ઞા પ્રમાણે પ્રવૃત્તિ કરવા પોતે ચુકતે નથી. વળી સાધર્મિક જનને બંધુ તથા પુત્ર સમાન માને છે. મંત્રિ તિલકમંત્રી પણ તેજ પ્રમાણે જૈનધર્મમાં ઉઘુકત થઈ હમેશાં રાજમાન્ય થઈ રાજકાર્યમાં સમય વ્યતીત કરતે હતે. કદાચિત તે મંત્રી દેવગે બહુ વ્યાધિથી ઘેરાઈ ગયે. વૈદ્ય લેકેના ઔષધાદિક ઉપચારો પણ નિષ્ફળ થયા. તેથી તેઓએ ઉપચાર કરવા છોડી દીધા એટલે મંત્રી નિરાશ થઈ ગયે. તેથી છેવટે તે ધર્મમાર્ગને સહાયભૂત જાણું તેમાં વિશેષ ઉદ્યમ કરવા લાગ્યા. તેવામાં પરિવ્રાજક વેષધારી કોઈક પુરૂષ ત્યાં આવ્યું. તેણે વ્યાધિની ચિકિત્સા કરીને ઓષધની શરૂઆત કરી, તેથી મત્રી નરેગી થયે. ત્યારથી મંત્રી તેને બહુ રાગી થયો અને ભેજન વસ્ત્રાદિક પણ તેને પોતેજ આપતે હતે. અનુક્રમે તે બન્નેને ગાઢ સંબંધ થયે. તેથી તે પરિવ્રાજક કઈ કઈ પ્રસંગે પિતાનો ધર્મ પણ મંત્રીને સંભળાવતા હતા. અને ધૂર્તતાને લીધે જૈનધર્મની નિંદા પણ પ્રચ્છન્ન રીતે કરતે હતે. ત્યારબાદ દિવસે દિવસે તેની સાથે બહુ નેહ વધવાથી મંત્રી તેને એક દિવસ પોતાની સાથે રાજા પાસે લઈ ગયે. સભામાં બેઠેલા રાજાએ મંત્રીને પૂછયું, આ કોણ છે? મંત્રી બે, જે છે તે ઠીક છે, એનામાં બહુ અપૂર્વ ગુણે રહ્યા છે. તે સાંભળી રાજા બોલ્ય, મંત્રિમ્ ? એની પ્રશંસા કરવાથી તુ પિતાનું સમ્યકત્વ મલીન કરે છે. અને તેથી ઉત્તરોત્તર હને બહુ હાની થશે. એ પ્રમાણે ભૂપતિએ બહુ ઠપકે આવે પરંતુ મંત્રીએ
For Private And Personal Use Only