________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૬૪ )
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર.
અ– મહાત્માએનીજ સગતિ પાપી પુરૂષાને ક્ષણમાત્ર પણ થતી નથી, તેમ પુણ્યશાળી પુરૂષ તેઓથી ક્ષણમાત્ર વિયુક્ત રહેતા નથી. તેથી કંઇક પાપ અને કંઇક સુકૃત પણ મ્હે. પૂર્વ જન્મે કરેલું છે એમ મ્હારૂં માનવુ છે. અન્યથા આપના સમાગમ અને વિયેાગ કેમ થાય ? ” એમ છતાં પણ હે સ્વામિનૢ ? જે ધર્મ માં મ્હારી ચેાગ્યતા હાય તે સ ંબંધી હુને ઉપદેશ આપેા.
સમ્યક્ત્વધ
મુનીંદ્ર ખેલ્યા, રાજન્ ! જે મોક્ષ સુખ મેળવવાની તમ્હારે તત્કાળ ઇચ્છા હાય તે અર્જુન ભગવાનરૂપીદેવ, જીવાદિતત્ત્વાની દૃઢ શ્રદ્ધા અને શુદ્ધ તત્ત્વાર્થ વેદી ગુરૂ મહારાજ એ પ્રમાણે સમ્યકૃત્વવ્રત ધારણ કરી જીવન પર્યંત શંકા, કાંક્ષાદિ દોષ રહિત પ્રયત્ન પૂર્વક તે પાળવુ, તે સાંભળી મંત્રી સહિત ભૂપતિએ વિધિ સહિત સમ્યક્ત્વવ્રત મંગીકાર કર્યું, એટલે ફ્રીથી ગુરૂ મહારાજે સમ્યક્ત્વનું સ્વરૂપ વિશેષ પ્રકારે વધુ વી બતાવ્યું. ત્યાર ખાંદ નરેંદ્ર ખેલ્યા, જગદ્ગુરા ? કલ્યાણના સ્થાનભૂત એવા આ મૃગ કણ છે ? સુનીંદ્ર ખેલ્યા, રાજન ! પૂર્વભવમાં આ મૃગલા બ્રાહ્મણ હતા અને તે ખાસ તારો મિત્ર હતા. તે મરીને અજ્ઞાન તપવડે યક્ષ થયેા છે. માટે પૂર્વભવના અભ્યાસથી તારા દર્શીનમાં એને પ્રીતિ ઉત્પન્ન થઇ, અને વળી અહીં નિત્ય મ્હારા દનથી તેને શુભ ભાવ પ્રગટ થયા છે, તેથી તેણે ભ્રુગરૂપ ધારણ કરી આ સર્વ કાર્ય કર્યું. ત્યારબાદ યક્ષે પેાતાનુ સ્વરૂપ પ્રગટ કરી મુનિવરની પ્રાર્થના કરી કહ્યુ કે હું ભગવન !
મ્હે પણ આપના શુભ ચરણમાં સમ્યક્ત્વ સ્વીકાર્યું છે. એમ કહી તે યક્ષ ખીજો પણ કેટલાક ધર્મ સંબંધી ઉપદેશ લઇ મુનિને નમસ્કાર કરી પેાતાના સ્થાનમાં ગયા. તેમજ નલ રાજા પણ મુનિવર્યને વંદન કરી મંત્રી સહિત સ્વસ્થાનમાં ગયા.
For Private And Personal Use Only