________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મંત્રી તિલક્રમ ત્રી સ્થા.
(૨૬૩)
વડે કયા પુરૂષ વિડંબિત નથી થયા ? વળી નિરૂપક્રમ આયુષ દરેક સમયે ક્ષીણ થાય છે. છતાં પણ જેઓની બુદ્ધિ આયુષને સ્થિર માને છે તે વિજળીને સ્થિર માને તેમાં શું આશ્ચય ? એ પ્રમાણે હાલમાં આ સર્વ સંસાર વિલાસ અસાર જાણી ચંચલ અને મિથ્યારૂપ આ વિષય સુખના આભાસમાં પ્રતિબંધ કરવા તે અહુ ખેદની વાત છે. મેં આજસુધી તે મનુષ્યાદિ સામગ્રી થા ગુમાવી પરંતુ હવે હું પ્રાચીન પુરૂષોના માને અનુસરીશ, એમ પેાતાના વિચાર જણાવી તેમણે ઉત્તમ લગ્નમાં રિવિક્રમ કુમારના રાજ્યાભિષેક કર્યા. ત્યારબાદ ધર્મ માર્ગમાં ધનના વ્યય કરી દ્વીક્ષા ગ્રહણ કરી તેજ હું પાતે છું. હું નરેન્દ્ર ! તુમ્હારા સરખા પુરૂષોની આગળ પેાતાનું અનુભવેલું ચરિત્ર વર્ણ ન કરવાથી જો કે લઘુતા દેખાય છે; પરંતુ પરિણામે તે ગુણકારક થાય છે.
મા પ્રમાણે તે મુનીંદ્રનું ચરિત્ર સાંભળી રાજા ખેલ્યા, આપના સરખા સત્પુરૂષોજ રાજ્યલક્ષ્મીનાં બંધના રાજાનાપશ્ચાત્તાપ. તેાડી શકે છે. પરંતુ ગાઢકર્મના અધનથી બધાએલા અને શુદ્ધ શ્રદ્ધા હીન મ્હારા સરખા પ્રાણીઓને તે સદ્ધર્મની બુદ્ધિ પણ દ ભ થાય છે, તેા પછી સદ્ગુરૂઓના સમાગમ તેા હાયજ કયાંથી ? પરંતુ હૈ મુનીંદ્ર ! પૂર્વ ભવમાં મેં પુણ્ય અને પાપ અને ઉપાર્જીત કરેલાં છે, કેમકે પુણ્યને લીધે મરૂત્થલમાં કમલસરાવર સમાન આપના ચરણુ કમલનાં દર્શન મા મૃગની સહાયતાથી પ્રાપ્ત થયાં; છતાં મ્હારા મદ ભાગ્યને લીધે આપની સેવા માટે હુ અશક્ત છું. કહ્યું છે કે— महद्भिः पापात्मा, विरलमपि सङ्कं न लभते ।
•
વિયોગ પ્રાપ્નોતિ, ક્ષળવિ ન તૈઃ પુછ્યસતિઃ | अतः किञ्चित्पापं सुकृतमपि शङ्के स्वविषये । મદ્ધિ: તમ:, થમથ થ વૈષવિઃ ॥
For Private And Personal Use Only