________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૫૮)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર, દ્વારપાલને આજ્ઞા કરી કે તરત જ તેણે બટુકને મક, મંત્રોચારપૂર્વક આશીર્વાદ આપી રાજાના મસ્તકપર અક્ષત નાખી બટુક ઉચિત આસન ઉપર બેસી ગયો. સંગીત પૂર્ણ થયું એટલે રાજા બટુક તરફ દષ્ટિ કરી છે , હે બટુક ! સદાકાલ આપને આનંદ વર્તે છે? બટુક બેલ્યો, નરનાથ? મહેં હારા જ્ઞાનથી નિ શ્ચિય કર્યો છે કે મહારૂં, તહારૂં અથવા આ નગરવાસી લેકેનું અશુભ થવાનું છે અને તે પણ બેઘડી પછી તરતજ થવાનું છે. આ પ્રમાણે વિષમ વાક્ય સાંભળી બટુક ઉપર કોધ કરી રાજા બે , શું આ નગર ઉપર તારા મંડલ સહિત આકાશ તૂટી પડશે? કિંવા ક્રોધાયમાન થઈ કોઈ દેવતા આ નગરને પર્વતવડે દબાવી દેશે ? અથવા શું પ્રલયકાલને અગ્નિ આ નગરને બાળી નાંખશે ? હોટું આશ્ચર્ય છે કે મહારી આ ગળ આ પ્રમાણે અસંબદ્ધ પ્રલાપ કરનાર અને બહુ વાચાલ એવા આ બટુકની જહું કેવી ચંચલતા બતાવે છે. તે સાંભળી મંત્રી બે, નરાધીશ? કૃપા કરી આપ એને અશુભ થવાનું કારણ પૂછે, કેમકે આ બાબત કંઈ નિર્દૂલ નહીં હોય, માટે તેમાં બહુ રેષ કરી વિકલ્પ કરવાની કંઈ જરૂર નથી. રાજા બેલે, ભદ્ર? પિરજનેને અશુભ થવાનું કંઈ કારણ છે? બટુક બેલ્ય, નરં? આપ પ્રસન્ન થઈ મહારા કહેવા ઉપર ધ્યાન આપો. દેવજ્ઞ ઘણો ઉત્તમ હોય પરંતુ તે દેવગથી રક્ષણ કરવાને સમર્થ થતું નથી, માત્ર ભાવી શુભ વા અશુભ થશે તે નિર્વિકલ્પપણે કહેવાની તેનામાં શકિત હોય છે. માટે હારી ઉપર તમારે શેષ બુદ્ધિ ન કરવી. જેવું
હને ભવિષ્ય જ્ઞાન થયું છે, તે પ્રમાણે મહારે કહેવાનું છે, એમ પ્રાર્થના કરી નિર્ભયચિત્તે ફરીથી તે સ્પષ્ટ રીતે કહેવા લાગ્યો, રાજન? થોડા જ સમયમાં મુશળ ધારાઓથી તે વૃષ્ટિપાત થશે કે ધીર પુરૂષનાં હૃદય અને મસ્તકે પણ કંપવા લાગશે. ખાડા, ટેકરા,
For Private And Personal Use Only