________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મત્રિ તિલકમત્રી કથા.
( ૨૫૭ )
નાટય જોવા લાગી. તેમજ વારાંગનાઓ પશુ સભામાં બેસી મહુ પ્રમાદ પૂર્વક જોવામાં તલ્લીન અની ગઈ. વળી રૂપ વૈભવમાં દેવાંગના સમાન, લીલા વિલાસમાં સુંદર કલાવાળી, નાના પ્રકારના અલંકાર તેમજ ઉજવલ શણગાર હૅરી સજ્જ થએલી, મેઘ સમાન શ્યામ એવા કેશપાશમાં રહેલી પુષ્પાની માલાએવડે દિશાએને સુગ ંધિત કરતી, કસ્તૂરીના સુગ ંધને લીધે સંપૂર્ણ શાભાને વહુન કરતી, મદિરાના મદથી જેએનાં નેત્ર કિંચિત્ તામ્ર અને ચક્રી ખાઈ કંઇક મીચાઇ જાય છે, તેમજ સ્વચ્છ પરસેવાના બિંદુવડે જેઓનું ભાલસ્થલ જંતુરિત દેખાય છે એવી કેટલીક વારાં ગનાએ પણ નરેદ્રના ચરણ કમલની સેવામાં હાજર હતી. તેમાંની કેટલીએક ચામર વીંઝતી હતી. એમ બહુ ઠાઠથી રાજા સંગીત સાંભળતા હતા.
તે સમયે અકસ્માત દ્વારપાલે આવી વિનતી કરી કહ્યુ કે, પૃથ્વી નાથ ? અષ્ટાંગ નિમિત્તના જાણકાર અષ્ટાંગવેદીબટુક એક બટુક આવી દ્વારમાં ઉભા છે, તેના હુસ્તમાં પુસ્તક છે, શ્વેત વસ્ત્ર પહેરેલાં છે, અને માત્ર આપના દર્શનની ઇચ્છા તે જણાવે છે. આપની તે માટે શી આજ્ઞા છે? તે સાંભળી સંગીતમાં લુબ્ધ થએલા રાજા એલ્યે, અહીં એની કંઇ જરૂર નથી. એને કહેા કે હાલ અહીં તેના માટે કંઇ પ્રસગ નથી. કારણ કે દેવતાઓને પણ દુર્લભ એવા આ સંગીત સ મયમાં તેનું અહીં કઇ પણ પ્રયાજન નથી. તે સાંભળી મતિસાગર મંત્રી એલ્યા, ભૂપતે? કૃપા કરી જલદી તે બ્રાહ્મણને અહીં ખેલાવા, કારણકે તે અષ્ટાંગ નિમિત્તના જાણકાર છે, એવા પુરૂષ હાલમાં પૃથ્વીપર પ્રાયે કાઇ પણુ દેખાતા નથી, આપના પ્રસાદથી નાટારંગ તે ફરીથી પણ પ્રતિ દિવસે જોવામાં આવશે. આ સાંભળી રાજાએ
૧૭
For Private And Personal Use Only