________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૫૬ )
શ્રી સુપાત્મનાય ચરિત્ર.
ચેાગિક અને કિલ્મિષિક દેવા ઇર્ષ્યાળુ થઇ બહુ વ્યથા મનુભવે છે તે કેવલ દુ:ખનું જ સ્થાન છે. વળી તે શાક કરે છે કે પૂર્વ ભવમાં હું અને એણે એક ગુરૂની પાસે તપશ્ચર્યા કરી છે છતાં ધિક્કાર છે કે મ્હને પ્રમાદનું ફળ મળ્યું અને એને અપ્રમા દત્તુ એટલે શુભ ફળ મળ્યું. દેવપણું તુલ્ય છતાં પણ એક જણુ ક્રોધ સહિત અન્યને આજ્ઞા આપે છે. તેમાં તે વેરીને આપણે શુ કહેવું ? માત્ર ધર્મપ્રમાદ એજ મુખ્ય દોષ છે. તિગ, નર અને દેવભવમાં વિષય સેવન કરવાથી જે સુખાભાસ દેખાય છે તે પણ દુ:ખ જ છે, કારણકે તેનાથી પરિણામે ભારે દુ:ખ પરંપરા પ્રગટ થાય છે. એમ સમજી નિરતર દુ:ખમય આ સંસારમાં જીનેન્દ્ર કથિત સિદ્ધાંતામાં કહેલા ધર્મનું સેવન કરા કે જેથી કરી ભવ સમુદ્ર તરવા સુલભ થાય.
નરેદ્ર ખેલ્યુંા, જગદ્ગુરે ? સંસાર સ્વરૂપ તે એવું જ છે; પરંતુ આપને વૈરાગ્ય થવાનું વિશેષ કારણુ સુનીદ્રનાવૈરાગ્યનું શું થયું? તે જાણવા મ્હારી ઇચ્છા છે. કારણ. મુનીંદ્ર ખેલ્યા, રાજનું ? સિદ્ધપુર નામે સુપ્રસિદ્ધ નગર છે. તેમાં ભુવનસાર નામે રાજા રાજ્ય કરેછે. કનકશ્રી નામે તેની સ્ત્રી છે; તેમજ યથાર્થ નામધારી મતિસાગર નામે તેના મત્રી છે. અનુક્રમે તેએ પોતપોતાનાં કા ચલાવતા હતા, તેવામાં એક દિવસે દક્ષિણ દેશમાંથી વાજીંત્ર અને નૃત્ય કળામાં બહુ કુશળ એવા ગાંધર્વ લેાકાનુ એક ટાળુ ત્યાં આવ્યુ. દ્વારપાલની સૂચનાથી તેને રાજસભામાં દાખલ કર્યો એટલે તેઓએ રાજાને સલામી આપી સંગીતના પ્રારંભ કો, અપૂર્વ નાટય જોવા માટે રાજાએ કંચુકી દ્વારા અંત:પુરમાં સમાચાર માકલાવ્યા, એટલે સર્વ રાણીઓ પાતપેાતાના પરિવાર સહિત ત્યાં આવીને જવનિકાની મદર એડી અને છિદ્રો દ્વારા
For Private And Personal Use Only