________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૫૦ )
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. કરી જન્મ સફલ કર્યો. પરંતુ આપનાં દર્શન ત્યાં થયાં નહીં, તેથી તે સંબંધી મુનિઓને મહેં પૂછ્યું પરંતુ તેમણે કંઈપણ પ્રત્યુત્તર આપે નહીં. તેથી મહારું હૃદય બહુ વ્યાકુળ થયું. ત્યારબાદ અવધિજ્ઞાનનો ઉપયોગ કર્યો તે અહીં સ્નાનવિધિ કરતા આપને મહેં જોયા અને તેથી તરતજ આપના દર્શન માટે ઉત્કંઠિત થઈ ત્યાંથી હું ચાલી. પરંતુ હે કુમારેંદ્ર! કઈ હેટા કાર્યને લીધે અહીં આવતાં કેટલેક હને વિલંબ થયે. ત્યારબાદયક્ષેવિમાનવિમુવ કુમારને કહ્યું કે આ વિમાન આ
પના માટે તૈયાર કર્યું છે, તેમાં આપ જલદી કમલપુરનગર બેસી જાઓ. કારણકે ટુંક મુદતમાં કમલપુર પત્ય પ્રયાણ. નગરમાં આપણે જવાનું છે. તે સાંભળી કુ.
માર કનકરથરાજાની આજ્ઞા લઈ ઉભે થયે અને મંત્રી સહિત પિતે વિમાનમાં બેસી ગયે. આકાશમાગે ચાલતાં કુમારની આગળ કેટલાક દેવ ગાયન કરે છે. કેટલાક નૃત્ય કરે છે, કેટલાક હસ્તિનાદ, કેટલાક અશ્વનાદ અને કેટલાક મધુર વાજીત્રના નાદવડે સમસ્ત નભસ્તલને બધિર કરતા છતા કમલપુરની નજીકના ગ્રામમાં આવી પહોંચ્યા, એટલે ત્યાં પડાવ કરી યક્ષ, રાક્ષસાદિક દેવ સહિત કુમાર જીનમંદિરમાં દર્શનાર્થે ગયે. જીનેંદ્ર ભગવાનને વિધિ સહિત વંદન કરી મહોત્સવ કરવાની આજ્ઞા આપી કે તરતજ ઢોલ, નગારાં, ઘટા, ઝલરી વિગેરે અનેક વાજીત્રાને ગંભીર નાદ ઉછળવા લાગ્યો. હરિવહન રાજાએ તે નાદ સાંભળી એકદમ વિચિમત થઈ પોતાના મંત્રીને પૂછયું કે શું આજે કઈ મુનિને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું છે? જેથી આ દેવ દુંદુભિને નાદ સંભળાય છે. મંત્રીલેકે ઉહાપિોહ કરી કંઈક પ્રત્યુત્તર આપતા હતા તેટલામાં તે ગામને એક પુરૂષ ત્યાં આવ્યું અને રાજાને વધામણી આપી કે હે દેવ દેવદે
For Private And Personal Use Only