________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભીમકુમાર કથા.
( ૨૪૫)
બચાવ તા કવચિતજ થાય છે, તેવીજ રીતે જેના હૃદયમાં ક્રોધ હાય છે તે પુરૂષ પાતાને અને પરને સતાપીને પરલેાકમાં પણ બહુ હાનિ કરે છે. એમ જીનેશ્વર ભગવાને કહ્યું છે. વળી જે પુરૂષ રાષથી અન્ય પુરૂષ ઉપર માળ ચઢાવે છે તે મનુષ્ય તેનાથી પરાજીત થઇ પેાતાના હૃદયમાં બહુ દાહ થવાથી અનેક દુ:ખ ભાગવે છે, ત્યારબાદ તે અસદ્ અભ્યાખ્યાન કરનારને વરી તરીકે ગણીને લેાકમાં પણ તે તેને મારે છે. કારણ કે મૂર્ખ પ્રાણી પ્રચંડ પાપરાશિને ગણતા નથી. ક્રોધાનળથી પ્રદીપ્ત થએલે માણસ ક્ષણમાત્રમાં ઘણા કાળથી સાંચિત કરેલા ધર્મરૂપી ભંડારને ખાળી નાખે છે. રાષરૂપી પિશાચને વશ થએલા પ્રાણી અહીંયાં ભેાજન કરતા નથી તેમ સુખે નિદ્રા પણ લેતા નથી અને અત્યંત પ્રિય એવી ધનસંપત્તિ પણ તેવા મનુષ્યને દોષ વિના ત્યજી દઇ ચાલી જાય છે. જેમ કાઇ પુરૂષ કડાં, કંકણું, આજુબ ંધ, કુંડલ અને મુકુટાર્દિકથી વિભૂષિત હાય; પરંતુ વિનયહીન હેાય તે તે શોભાને પાત્ર ગણાતા નથી. તેમ પંડિત, દાની તથા બહુ તપસ્વી હાય પરંતુ રાજ હીન ન થયા હાય ત્યાં સુધી તે સુગતિ માર્ગ માં ગમન કરવા ચેાગ્ય થતા નથી. રાષથી પ્રવ્રુત થએલા જીવ મૂઢ થઇ જે જે કાર્ય કરે છેતેનાથી તે પ્રાણી પાપ ઉપાર્જન કરી દરેક ભવમાં દુ:ખી થઇ પરિભ્રમણ કરે છે.
એ પ્રમાણે મુનીંદ્રની દેશના સાંભળી સર્વાંગિલ રાક્ષસ પ્રણામ કરી ઉભેા થઇને એક્લ્યા, હૈ મુનીંદ્ર ! સર્વાંગિલરાક્ષસ પાપરૂપી અકાર્ય માંથી આપે આજે મ્હારા ઉદ્ધાર કર્યાં, પણ ખરૂ જોતાં તેા આ ઉપકાર કુમારના જ ગણાય. કારણ કે માપનાં દર્શન કરાવવામાં મુખ્ય કારણ આ કુમાર છે. વળી કુમારના પ્રભાવથીજ આ નગરના લેાકે
For Private And Personal Use Only