________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભીમકુમાર કથા.
(ર૩૯) આપે હારા જેવા અપકારી ઉપર બહુ ઉપકાર કર્યો માટે આ પના ચરણમાં વારંવાર નમસ્કાર કરું છું. વળી ગુણરૂપી રન્નેના રેહણાચલ સમાન આ કુમારને હું દાસ છું. એ પ્રમાણે તે બેલતે હવે તેટલામાં સૂર્યોદય થયે. કુમાર અને મંત્રી પરસ્પર વિચાર કરતા હતા તેવામાં સાત અંગથી વિભૂષિત હસ્તિનું રૂપ ધારણ કરી એક યક્ષ ત્યાં આવ્યા, તે મંત્રી સહિત કુમારને સુંઢવડે પિતાની પૃષ્ઠ પર બેસાડી દેવીના ભવનમાંથી નીકળી આકાશ માર્ગે ચાલતે થયે. ત્યારબાદ તેને વેગ જોઈ કુમાર બે –અહિ ? સમસ્ત લોકમાં કેઈપણ સ્થળે આકાશગામી આ અપૂર્વ હાથી દેખાય છે? કિંવા ઉડતે જે મંત્રી , કુમાર? જીન વચનમાં દૂઢ શ્રદ્ધાવાળા બુદ્ધિમાનની આગળ કેઈપણ એવું કાર્ય નથી કે જે આ દુનીયામાં સિદ્ધ ન થાય? પરંતુ તમહારા બહુ પુણ્યના પ્રભાવથી પ્રેરાયેલે એ કઈપણ આ ઉત્તમ દેવ છે. માટે ગમે ત્યાં તે લઈ જશે તેમાં કોઈ પ્રકારે આ પણે ભય જેવું નથી. એમ તેઓ વાતચિત કરતા હતા તેવામાં તે હાથી આકાશમાંથી નીચે ઉતરી એક શૂન્ય નગરની બહાર દરવાજા આગળ તેઓને મૂકી પિતે અદશ્ય થઈ ગયે. કુમાર મંત્રીને બહાર મૂકી એકાકી નિર્ભય ચિત્તે નગ
રમાં ગયે, ત્યાં ઉત્તમ શાસ્ત્ર રચનાની માફક નગરપ્રવેશ. સુવર્ણ રાશિથી વિભૂષિત અને પુષ્કળ
કાંતિમય અલંકારોથી ભરપૂર સેના ચાં. દીનું એક બજાર જોયું. ત્યાં આગળ બીજી પણ કેટલીક દુકાને સુગંધમય પદાર્થોને સુવાસ આપતી હતી. તેને સુંદર દેખાવ જેતે જેતે આગળ નીકળી ગયા. તેવામાં ત્યાં શૂન્ય અરણ્ય સમાન કેઈ એક પ્રદેશમાં તેણે નૃસિંહ રૂપ ધારણ કરી બેઠેલા કઈ એક અદભુત પ્રાણીને જે, તેના દાંતની બન્ને પંક્તિઓ
For Private And Personal Use Only